Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
છે. જૂનથી માટે ૨-૧-૬૮ થી ટૂ થયો. બીજી રીતે વિચારીએ તો મનદ્વાન રૂપ થયું. તેમાં ન પદને અંતે છે. તો નાનો લોડનટ્સઃ ૨-૧-૯૧ થી અંત્યનો લોપ થવાની પ્રાપ્તિ આવે, પણ પરા ૨-૧-૮૯ થી જે અંત્ય ૬ નો લોપ થયેલો છે. તે જયારે નાનો..... ૨-૧-૯૧ થીનનો લોપ કરવાનું પરકાર્ય આવે ત્યારે પી ૨-૧-૮૯ થી થયેલું કાર્ય અસત્ થાય એટલે ૬નો લોપ થવા છતાં હું છે, એમ મનાય છે. તેથી પદને અંતે હવે ટુ છે. પણ નથી તે કારણે નાનો....ર-૧-૯૧ થી હવેનનો લોપ કરવાની પ્રાપ્તિ જ નહીં આવે. પ્રિયાનáન - આ ઉદાહરણ મૂક્યું છે તે જ જણાવે છે કે ઉપરનાં સૂત્રમાં સમાસનો નિષેધ કર્યો છે. તે તેજ સૂત્ર પૂરતો હતો. તે સમયે ની અનુવૃત્તિ નીચે આવતી નથી. એમ જણાવવા માટે જ સમાસવાળું ઉદાહરણ આ સૂત્રમાં મૂક્યું છે.
- પુરો પુમન્ ા ૧-૪-૭૩ અર્થ- પુસ્ શબ્દનો યુ પ્રત્યય પર છતાં પુમન્ આદેશ થાય છે. વિવેચન - પ્રિયપુમાન - આ ઉદાહરણમાં પુંલિંગ સમાસ છે.
પ્રિયપુમતિ - આ ઉદાહરણમાં નપું. સમાસ છે. પ્રશ્ન - પં પુમન્ આવું સૂત્ર કરવું જોઈએ તેને બદલે પુરો પુમન્ - કેમ
થયું? જવાબ- jતુ એમ તત્ કરીને પુરી; ષષ્ઠી કરી છે. તેમાં ૩ ઈસંજ્ઞાવાળા પુત્ર
નું રૂપ કરવામાં કંઈ પ્રયોજન નથી. પણ જયારે અન્ય સંબંધી બનીને
સ્ત્રીલિંગ બને ત્યારે જ તેનું પ્રયોજન સમજાય છે એટલે કે અધાતુતિ: ૨-૪-૨થી સ્ત્રીલિંગમાં ૩ ઈવાળા શબ્દોને કી લાગે છે. આ જ ૩ ઇતુનું ફળ છે. દા.ત. પ્રિયઃ પુમાન યા: સી - પ્રિયjણી થશે. જો ૩ ઈતુવાળો ન શબ્દ ન હોત તો સ્ત્રીલિંગમાં ડી ન લાગી શકત. અહીં પડ્ડયન્ચચ ૭-૪-૧૦૬ પરિભાષાથી || શબ્દના અંત્ય ૩ નો પુમન્ આદેશ થવાને બદલે બનેવ સર્વ ૭-૪-૧૦૭ પરિભાષાથી આદેશ અનેકવર્તી હોવાથી અંત્યનો આદેશ ન થતાં આખા | શબ્દનો પુમન્ આદેશ થયો છે.
મોત મા ! ૧-૪-૭૪ અર્થ - ગો કારાન્ત નામનાં શો નો ધુ પ્રત્યય છતાં સૌ આદેશ થાય છે.