Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૬૦
આ દૃષ્ટાંત બતાવે છે.
અહીં સપ્તમી તે વિષયસપ્તમી છે. સ્ત્રીલિંગનો વિષય આવે ત્યારે કરવો. ‘‘માવિની ભૂતવત્ ૩૫ન્નાર:'' ભવિષ્યમાં બનવાનો છે. એમ માનીને પહેલેથી ૠ અંતવાળો થયા પહેલા ડૌ થઇ જશે.
इत्याचार्य श्री हेमचन्द्रविरचितायां सिद्धहेमचन्दाभिधान स्वोपज्ञशब्दानुशासन लघुवृत्तौ प्रथमस्याध्यायस्य चतुर्थः पादः समाप्तः । १-४. .
सोत्कण्ठमंगलगनै कचकर्षणैश्च वक्त्राब्जचुम्बननखक्षतकर्मभिश्च श्रीमूलराजहतभूपतिभिर्विलेसुः, संख्येऽपि खेपि च शिवाश्च सुरस्त्रियश्च ।
અર્થ :- સંગ્રામમાં મૂલરાજ રાજા વડે હણાયેલા રાજાઓની સાથે ઉત્કંઠાપૂર્વક આલિંગન, કેશાકર્ષણ, મુખચુંબન અને નખક્ષત કર્મ વડે યુદ્ધભૂમિમાં શિયાળીયાઓએ અને સ્વર્ગમાં દેવાંગનાઓએ વિલાસ કર્યો.