Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
વિવેચન :
અર્થ:
નથી. તેથી આ સૂત્રથી વસ્-નસદ્દિ નો નિષેધ ન થતાં તવ નો તે ૧.૨.૨૩ થી થયો.
‘વાડF-7-નૈવૈ:’ એટલું સૂત્ર કર્યું હોત તો પણ સિદ્ધ હતું છતાં ‘યો’ નું ગ્રહણ કર્યું છે. તે સાક્ષાત્ ચ વિ. નો યોગ હોય તો જ થાય. એવું સમજવા માટે છે.
૭૯
दृश्यर्थैश्चिन्तायाम् २.१.३०
ચિન્તા અર્થમાં વર્તમાન વૃક્ એવો ધાતુ અને તેના સમાન અર્થવાળાં ધાતુઓનાં યોગમાં પદથી પર રહેલાં યુધ્મદ્ અને અસ્મર્ નાં વસ્–નસ્ વિ. આદેશ થતાં નથી.
=
સૂત્રસમાસ : વૃશિ: અર્થ: યેષામ્ તે – દૃશ્યાં:, તૈઃ । અથવા તશે: અર્થ: યેષામ્ તે – દૃશ્યાં:, તૈ: (બહુ.)
जनो युष्मान् सन्दृश्यागतः । जनोऽस्मान् सन्दृश्यागतः ।
-
जनो युवां समीक्ष्यागतः । जनो आवां समीक्ष्यागतः ।
• બનત્સ્વામપેક્ષતે । ગનો મામપેક્ષતે માણસ તમારી ચિત્તા કરીને આવ્યો, માણસ અમારી ચિત્તા કરીને આવ્યો. માણસ તમારાં બેની ચિન્તા કરીને આવ્યો, માણસ અમારા બેની ચિન્તા કરીને આવ્યો. માણસ તારી ચિત્તા કરીને આવ્યો, માણસ મારી ચિત્તા કરીને આવ્યો. આ બધાં વાકયમાં સ+તૃણ્, સ+ક્ષ અને અપ+સ્ આ દશ્યાર્થક ત્રણે ધાતુઓનો ‘મનથી વિચારવું' એવો અર્થ નીકળે છે. તેનાં યોગમાં યુક્ષ્મદ્ અને અસ્મછે. અને તે બંને પદથી પરમાં છે. તેથી આ સૂત્રથી વસ્–નર્ં વિ. આદેશ થતાં નથી. તે ત્રણેય વાક્યમાં અનુક્રમે ૨.૧.૨૧ થીવ-નસ્ ૨.૧.૨૨ થી વા—નૌ અને ૨.૧.૨૪ થી ત્વા–મા આદેશ થવાની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થયો. દૃશ્ય་િિત વિમ્ ? બનો વો મન્યતે – માણસ તમારી ચિત્તા કરે છે. અહીં મન્ ધાતુ ચિન્તા અર્થવાળો હોવાં છતાં દૃશ્ ધાતુનાં સમાન અર્થવાળો નથી માટે આ સૂત્ર ન લાગ્યું. તેથી ૨.૧.૨૧ થી વસ્ આદેશ થયો છે.
-
ચિન્તાયામિતિ વિમ્ ? નનો વ: પતિ-માણસ તમને જુવે છે. અહીં દેશ્યર્થક ધાતુ છે. પણ ચિન્તા અર્થમાં નથી. માટે આ સૂત્ર ન લાગતાં ૨.૧.૨૧ થી વર્ આદેશ થયો.