________________
સર્ગ-૯
કુંડિનપુર નગરમાં ભીષ્મ રાજાની રુકિમણી નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ. પૂર્વના પુણ્યથી અત્યંત રૂ૫-લાવણ્યવતી એવી રુકિમણીનું તેના ભાઈ રુકિમકુમારે શિશુપાલને વાડ્માન કર્યું, પરંતુ નારદ ઋષિના વચનથી કૃષ્ણની પ્રશંસા સાંભળીને વિષ્ણુ પ્રત્યે અનુરાગિણી બનેલી રુકિમણીએ એક માણસને મેલીને દ્વારકાથી કૃષ્ણને બોલાવ્યા. “સંસારી જીવોને પાણિગ્રહણની વાત પણ પ્રિય લાગે છે. તે આવી જગવિખ્યાત રૂપસુંદરી સામે ચાલીને મળતી હોય તે કોને આનંદ ના થાય એ પ્રમાણે દૂતના કહેવાથી સંતુષ્ટ થયેલા કૃષ્ણ પોતાના બંધુ બલભદ્રની સાથે ગયા. શિશુપાલને જીતીને રુકિમણીને ઉદ્યાનમાં લાવ્યા. તેની સાથે પાણિગ્રહણ કરીને દ્વારિકામાં લાવ્યા. રુકિમણીના રૂપ અને ગુણથી આકર્ષાઈને કૃષ્ણ તેને પોતાની અગ્રમહિષી (મુખ્ય પટ્ટરાણી) બનાવી. તે કૃષ્ણ અને રુકિમણીથી ઉત્પન્ન થયેલ એવા તને જોવા માટે વિષગુ તારા જન્મથી છઠે દિવસે રુકિમ
ના ત્યાં આવ્યા. રુકિમણીએ તને વિષ્ણુના હાથમાં આપ્યું. પિતાના પુત્રને જોઈને ખુશ થયેલા વિષ્ણુ રુકિમણીના હાથમાં આપવા જાય છે ત્યાં વચમાંથી જ તારા પૂર્વભવના વૈરી દેવે તારૂ અપહરણ કરીને તેને મારવા માટે ટેકશિલા ઉપર મૂક્યો. જન્મદાત્રી માતાના પૂર્વભવો સાંભળીને પ્રદ્યુમ્ન ફરીથી ગુરૂ મહારાજને પૂછયું : “ભગવંત, મારી સાથે માતાને વિયાગ કરાવનારૂં કર્યું પાપકર્મ હતું ? આચાર્ય ભગવંતે કહ્યું: “વત્સ, એ તારા પાપકર્મથી નહિ પરંતુ તારી માતાના પૂર્વજન્મના પાપકર્મથી જ તારો વિગ થયે છે. બ્રાહ્મણપુત્રી લક્ષમીવતીના ભાવમાં લક્ષમીવતી એક વખત સખીઓની સાથે કીડા કરવા માટે ઉદ્યાનમાં ગઈ હતી. ત્યાં તેને મયુરી (મેરલી-ઢેલ) સાથે રમતા સુંદર આકારવાળા મયુરના બચ્ચાને જે. લક્ષમીવતીએ પાપબુદ્ધિથી નહિ, પરંતુ પોતે ક્રીડા કરવા માટે બાલમયૂરને સેળ ઘડી સુધી પોતાની પાસે રાખ્યો. પિતાના બાળકને નહી જેવાથી આકંદ કરતી, અને માથું પછાડતી મયૂરીને જોઈને લોકેએ લહમીવતીને સમજાવીઃ “પુત્રના વિયોગથી આ મયૂરી દૃરી ઝુરીને મરી જશે, તેનું પાપ તને લાગશે. માટે તેના બરચાને તેની પાસે મૂકી દે.” આ પ્રમાણે લોકોની સમજાવટથી લમીવતીએ મેરબાળકને સાળ ઘડી પછી મયૂરી પાસે મૂક્યું. તારી માતાના આ પાપકર્મથી સોળ વર્ષ સુધી તેને પુત્રને વિગ પડયો. એક કરેલું પાપકર્મ ઓછામાં ઓછું દશગણું ફળ આપે છે. આથી કેઈપણ બુદ્ધિમાન સ્ત્રી-પુરૂષએ ક્યારે પણ બાળ, યુવાન કે વૃદ્ધ કેઈની સાથે વિરહ કરાવ ના જોઈએ. હસતાં, રમતાં, ખાવામાં, પીવામાં, ભોજનમાં કે શયનમાં કેઈને પણ અંતરાય પાડો નહિ, કે જેથી આવું પાપકર્મ બંધાય.”
इत्याकर्ण्य यतेर्वाचं, नत्वा च पदपंकजं । जगाम जननीगेहं, देहं कृत्वा विभूषितं ।८६। गत्वा विशारदस्तत्रा-विधायैव नमस्कृति । किंचिदूर्ध्वमधः पश्यं-स्तत्पुरो निषसाद सः ।८७७ तस्याः पुरः प्रणामेन, रहितः स यदा स्थितः । तदांतःकरणे ज्ञातं, तया पापमनीषया ।८८॥ मदीयरूपपाशेन, वद्धः समागतोऽस्त्ययं । करिष्यत्यथ मद्वाक्यं, जानामीति च चेष्टया ।८९। चितयित्वेति तत्काम-भोगस्पृहातिविह्वला। तन्वंती हावभावांश्च, सा प्रद्युन्नमवीवदत् ।९०। मम चेद्वचनं कुर्या-श्नातुर्यधर्यसंयुतः । तत्कालफलसौख्यानां, कारकं दुःखहारकं ।९१॥ विद्ये प्रज्ञप्तिरोहिण्यो, निःशेषदोषमोषिके । समर्पयामि तत्तुभ्यं, मन्मनोरथपूर्तते ।९२॥ इति प्रोक्ते तया प्राह, हसित्वा मदनः सुधीः। किं कदा वचनं ताव-कोनं नास्ति कृतं मया?॥ करिष्येऽथ विशेषण, दासोऽहं किंकरोऽस्मि वा । यस्या उत्थाप्यते वाक्यं, न सा त्वमपि ताशी॥