________________
સગ-૧૩
૧૭૩
अद्यापि जीवतस्तात, पतिघातकरावुभौ । तौ च गोपांगजन्माना, द्वारवत्याः पुरो नृपौ |१८| નિશમ્મેતિ મુતાવાય, ગરાસંઘ: સુધાળઃ । સમાવાસ્ય નળાવોખ્યું—મરોલી: પુત્રિ ! સર્વથા ।। तव भर्तुः प्रवर्त्तते, बहवोऽद्यापि पुण्यतः । प्रकृष्टतरगुणाकृष्टाः, स्मारका रोदकाः पुनः ॥ अनयोर्यादवानां च ममापराधकारिणां । वंशवार्त्तापि नो तिष्ठेत्, स्मारके रौदकविता | तथा यदि प्रकुर्वेऽह - मविलंबेन पुत्रिके ! । सत्यसंधो जरासंध - स्तदा झेयोऽन्था न तु ॥ २२ ॥ उदित्वेति प्रयाणस्य, सोऽपि भेरीमवादयत् । सर्वतस्तन्निनादेन, मिमेल प्रबलं बलं ।। ।। २३ ।
1
કોઇ એક વખત યવનદ્વીપથી વ્યાપારી લેાકેા ઘણા વહાણેા ભરીને વ્યાપાર કરવા માટે સમુદ્રમાર્ગે મગદેશમાં આવ્યા. અનેક પ્રકારની વસ્તુઓ વેચીને ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. વિશેષ લાભની ઈચ્છાથી રત્નક બલના વેપારીએ મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીમાં આવ્યા. ત્યાં ત્રણખ’ડના અધિપતિ ‘જરાસંધ’ નામના રાજા રાજ્ય કરતા હતા. ‘આ જીનું પુરાણું રાજગૃહ નગર હેાવા છતાં રાજધાની હાવાથી આપણને અધિક મૂલ્યની પ્રાપ્તિ થશે.’ એમ વિચારીને રત્નક’ખલેા વેચવા માટે વ્યાપારી લેાકેા ઉત્સાહથી રાજમહેલમાં જરાસ`ધ રાજાની પુત્રી જીવયશાના મહેલમાં ગયા. જીવયશાએ લાખ સેાનૈયાની કિંમતની રત્નકંબલને અડધા મૂલ્યમાં ખરીદવાની ઇચ્છા પ્રદર્શિત કરી. ત્યારે મ્લાન મુખવાળા થઈ ગયેલા વ્યાપારીઓના ઇગિત આકારને જોઈને જીવયશા વિચારમાં પડી ગઈ. અડધા મૂલ્યની વાત સાંભળીને હાહાકાર કરતા વ્યાપારીએ ઉભા થઈ ગયા અને અરસપરસ એક ખીજાને કહેવા લાગ્યા :– ‘ ખરે, આપણું દુર્ભાગ્ય કે દ્વારિકા જેવી નગરીને છેાડી વધારે લાભની ઇચ્છાથી અહી` આવ્યા. રત્નક ખલનું એક લાખ સેાનામહારાનું મૂલ્ય ચૂકવનાર તે દ્રારિકામાં ઘણા પડયા છે. દ્વારિકામાં એકેક રત્નકંબલના લાખ રૂપિયા તેા મળત. ખેર જેવા ભાવિભાવ ! ?
આ પ્રમાણે વેપારીઓની ચિત્તને ઉદ્વેગ કરનારી વાત સાંભળીને, જીવયશાએ કહ્યું – ‘એ દ્વારિકા નગરી કયાં છે? અને ત્યાંના રાજા કોણ છે?’ ત્યારે વેપારીઓએ કહ્યું:– ‘અરે, અહીં અતિ સુખમાં રહેલાં તમે દ્વારિકાને નથી જાણતા ? ખેર, જે લેાકેા દેશ-પરદેશમાં ફરે છે તે જ તેના સ્વરૂપને જાણે છે. સાંભળેા, સૌરાષ્ટ્ર દેશમાં પશ્ચિમસમુદ્રના કિનારે સમુદ્રદેવે આપેલી જગ્યા ઉપર ઇન્દ્રના આદેશથી સ્વય' કુબેરભંડારીએ સુવર્ણ ના કિલ્લેા બનાવ્યા. એના ઉપર રત્નના કાંગરા રમ્યા; અને સાક્ષાત્ સ્વ પુરી સમાન સુચાભિત નગરી વસાવી. વસુદેવ અને દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવને વસવા માટે અર્પણુ કરી. હાલ દ્વારિકા નગરીમાં કરોડા યાદવાથી પિરવરેલા, ખલરામ, શાંખ, પ્રદ્યુમ્ન આદિ રાજાએ તથા રાજકુમારાથી સેવાતા કૃષ્ણ રાજ્ય કરી રહ્યા છે.’ વેપારીઓનાં મુખથી કૃષ્ણ આદિ યાદવાનું નામ સાંભળતા જ સર્પદંશથી જેમ મસ્તકમાં ઝાટકા લાગે તેમ જીવયશાના માથામાં શલ્ય ઉત્પન્ન થયું. · અરે, મારા પતિના ઘાત કરનારા, મને વૈધવ્યનું દુઃખ આપનારા એ બે ગાવાળીયાએ શું હજુ સુધી જીવે છે? અને તે કૃષ્ણ ચાઢવાના રાજા બન્યા છે? બસ, હવે હું ત્યારે જ જીવી શકીશ કે મારા હાથે સમસ્ત યાદવા સહિત એ ગાવાળીયાઓને અગ્નિમાં ભસ્મીભૂત થતા જોઈશ.’ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી માથાના વાળ છૂટા મૂકીને રૂદન કરતી કરતી પેાતાના પિતા જરાસધ રાજા પાસે ગઈ, અને વેપારીઓએ કહેલી વાત કરી:–હૈ પિતા, મારા પતિના ઘાત કરનારા પેલા એ ગાવાળીયાએ હજી