________________
શાંખ–પ્રદ્યુમ્ન ચરિત્ર
परिपाट्यां तृतीयस्यां पारयेल्लेपर्वाजितः । चतुर्थ्यां परिपाट्यांचा - चाम्लेन पारयेन्मुनिः ॥ चतस्रः परिपाटी, हायनद्वितयेन तु । अष्टाविंशत्यहोरात्रे - राराधयेदिति व्रती ॥१७॥
૨૬૪
પ્રદ્યુમ્નકુમાર ભગવાન નેમિનાથ પાસે સંયમ ગ્રહણ કરી, શુરૂ પાસે વિનયપૂર્વક દ્વાદશાંગીનુ` અધ્યયન કરી, સયમની ઉત્કૃષ્ટ આરાધના કરતા, શુભભાવપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા. દ્વારિકાના નાશ અને કૃષ્ણનું મરણ સાંભળીને તીવ્ર વૈરાગ્ય પામી પ્રદ્યુમ્નમુનિએ ઘાર તપશ્ચર્યા શરૂ કરી, તેમાં પહેલાં અઠ્ઠમથી વિશસ્થાનક શરૂ કર્યાં.
૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪. ગણી, ૫. સ્થવીર, ૬. ઉપાધ્યાય, ૭. સાધુ, ૮. વિનય, ૯. જ્ઞાન, ૧૦. દર્શન ૧૧. ચારિત્ર, ૧૨. બ્રહ્મચય, ૧૩. ક્રિયા, ૧૪. તપ, ૧૫. ગૌતમ, ૧૬. જિન, ૧૭. સયમ, ૧૮. અભિનવજ્ઞાન, ૧૯. સમ્યક્ત્વ, અને ૨૦. તી-આ દરેક પદની અઠ્ઠમથી આરાધના કરી. ત્યાર પછી દુષ્કર એવા ‘લઘુસિંહનિષ્ક્રીડિત’નામના તપ શરૂ કર્યાં. તે તપ આ પ્રમાણે છે : પહેલાં ચાર ઉપવાસ અને પારણું, પછી છઠ્ઠું અને પારણું, ત્યારપછી અર્જુમ, પછી છઠ્ઠ, પછી છઠ્ઠ, પછી અડૂમ, પછી ચૌદ ઉપવાસ, પછી બાર ઉપવાસ, પછી સાળ, પછી ચૌદ, પછી અઢાર, પછી સેાળ, પછી વિશ, પછી અઢાર, પછી બાવીશ, પછી સેાળ, પછી ચૌદ, પછી સેાળ, પછી સેાળ, પછી બાર, પછી ચૌદ, પછી દશ, પછી બાર, પછી અરૂમ, પછી દશ, પછી છઠ્ઠ, પછી અહૂમ, પછી ચાર અને પછી છઠ્ઠ' આ પ્રમાણે છ માસ અને સાત દિવસ સુધી જિનેશ્વર ભગવંતે કહેલાં ‘લઘુ સિંહ નિષ્ક્રીડિત તપની પહેલી પરિપાટી પૂર્ણ કરી. ખીજી પરિપાટીમાં ઉપવાસ આદિ વિશેષ કરવાના હોય છે. અને પારણે વિગઈ વિનાના આહાર લેવાના હોય છે. ત્રીજી પરિપાટીમાં પણ પારણે લેપ વિનાના આહાર લેવાના હોય છે અને ચેાથી પિરપાટીમાં પારણે આય...બિલ કરવાનું હેાય છે. આ રીતે ચાર પરિપાટી વાળા આ તપ બે વર્ષ અને અઠ્ઠાવીશ દિવસમાં પ્રદ્યુમ્નમુનિએ પૂર્ણ કર્યાં.
विशेषेणायता सिंह - निक्रीडितं तपो महत् । चतुर्थादितपस्त्रिश - त्पर्यंतं जनयेन्मुनिः || प्रथमा परिपाटी स्यादेकेन हायनेन च । षड्भिर्मासैरहोरात्र - रष्टादशाधिकैस्तथा । १९ । परिपाट्यश्श्र्चतस्रोऽपि षड्भिः संवत्सरैर्गुरोः । माभ्यां द्वाभ्यामहोरात्रैः, पूर्णाः स्युर्द्धादशाधिकैः ॥ पूर्णीकृत्य लघु ज्येष्ट, सिहनीक्रीडितं तपः । पद्मोत्तरं महाभद्रं सर्वतोभद्रमप्यधात् ॥२१॥ ધાવજી મુત્તાવરી, રત્નાવત્ની વનિત્ । સર્વાંગસુંર માં, સુધર્મચવાઈ ।। अनशनमौनोदर्यं वृत्तिसंक्षेपणं पुनः । रसत्यागी वपुःक्लेशः, संलीनता बहिस्तपः ||२३|| प्रायश्चित्तं विनयोऽपि वैयावृत्त्यं तपस्विनां । स्वाध्यायकरणं ध्यानं, कायोत्सर्गाख्यमांतरं ॥ षट् प्रकारं तपो बाह्यं तथाषट्विधमांतरं । अनेकधेति मोक्षाय, तपोऽतपत्तव्यो ||२५|| पंचाश्रवाद्विरमणं, पंचेद्रियातिनिग्रहः । कषायविजयो दंड - त्रयस्य विरतिस्त्रिधा ॥२६॥ इति वाचंयमानां च मार्गे कैवल्यसाधकं । संयतः संयमं सप्त- दशभेदैरपालयत् ॥२७॥ ग्रीष्म ग्रीष्मकालीन, शीतत्तौ शीतकालिकीं । जग्राहातापनां वर्षा - काले संलीनतां दधौ । क्षुधातृषातिशीतोष्ण - दंशांचेलारतिस्त्रियः । चर्यावनिखट्वाशय्या - क्रोशताडनयाचनाः । २९ ।