________________
ર૭૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
શીલ છે. આ ચૌદ રાજલોકમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ–એમ ત્રણ લોક સમાવિષ્ટ છે. હે જીવ, અનાદિ-અનંત સંસારમાં ભમતાં, ચૌદ રાજલોકમાં એવું કઈ ક્ષેત્ર નથી કે એવી કઈ જાતિ નથી કે જેમાં તું જમ્યો ના હોય, અને મર્યો ના હોય. અર્થાત્ ચૌદ રાજલોકમાં તું અનંતી વાર ભ્રમણ કરી ચૂક્યો છે. તો હવે ચૌદ રાજલોકના મસ્તક ઉપર રહેલી સિદ્ધશિલા કે જેમાં અનંતાનંત સિદ્ધ આત્માઓ રહેલા છે, તે આત્મ જ્યોતિમાં તારી આત્મજ્યોતિને અભેદભાવે મેળવવા માટે પુરૂષાર્થ કરી છે. આ પ્રમાણે લકસ્વભાવ-ભાવના પ્રદ્યુમ્ન મુનિ ભાવતા હતા.
૧૨ : બોધિદુલભ-ભાવના. અનાદિ-અનંત સંસારમાં ભમતે આ જીવ અવ્યવહારરાશિ (સૂક્ષમનિદ)માંથી વ્યવહારરાશિ (બાદર નિગોદ) માં આવ્યો. ભવિતવ્યતાના પરિપાકથી સ્થાવરમાંથી ત્રસ પણું પામ્યો, અને કર્મની લઘુતાથી પચિન્દ્રિયપણું પામ્યા. તેમાં વળી, મનુષ્યપણું પામ્યો. માનવભવ મલવા છતાં આર્યદેશમાં જન્મ મળ મહાદુર્લભ છે. આયં દેશમાં પણ આર્યકુલ, આર્યજાતિ મલવી તે એના કરતા પણ અધિક દુર્લભ છે. આર્યકુલ મલવા છતાં પાંચ ઇન્દ્રિયની પટુતા મળવી અધિક દુર્લભ છે. તેમાં પણ પુણ્યકર્મથી નિરોગી શરીર, સુખ-સંપત્તિ, સ્નેહાળ પરિવાર મળ, તે વિશેષ પ્રકારે દુર્લભ છે. તે બધું હજી પણ પુણ્યકર્મથી સહેજે મળી શકે છે, પરંતુ દેવ-ગુરૂ અને ધર્મની સામગ્રી મળવી એ મહાન દુર્લભ છે. સામગ્રી મળવા છતાં રંકજનેને ચિંતામણી રત્નની પ્રાપ્તિ થવી જેમ દુર્લભ હોય છે, તેમ અધિકમાં અધિક દુર્લભ સમ્યફવા (બધિ) ની પ્રાપ્તિ છે. હે જીવ, આટલી મુશ્કેલીથી મળેલી માનવભવની સામગ્રીમાં તારે મેળવવા જેવું કંઈ હોય તો તે બોધિ (સમ્યક્ત્ત) જ છે. માટે તે બોધિબીજને મેળવવા માટે તું ભગીરથ પ્રયત્ન કરી લે. આ પ્રમાણે પ્રદ્યુમ્ન મુનિ સંસારને ઉચ્છેદ કરનારી બાર ભાવનાનું ચિંતન કરી સમગ્ર જીવરાશિ ઉપર સમભાવને ધારણ કરતા હતા.
दीक्षां षोडशवर्षाण्य-तिचारपरिवजितां । प्रद्युम्नः सह सांबेना–पालयंजनयंस्तपः ॥९४॥ अथ घोराणि पापानि, विधातारोऽपि पुरुषाः । अत्र सिद्धि यतः प्रापुः, सिद्धाद्रिस्तेन कथ्यते ॥ बाह्यारीनंतरंगारी-नस्माज्जयंति देहिनः । तस्माच्छ@जयं तीर्थ, निरूप्यते मनीषिभिः ।९६। तीर्थानामुत्तमं तीर्थ, गिरीणामुत्तमो गिरिः । कलिकालेऽप्रि सिद्धाद्रे-महिमा हि विजं भते ॥ येषां च शिथिलानि स्युः, करकर्माणि देहिनां । सिद्धक्षेत्रं समासाद्य, तैविमुक्तिरवाप्यते ।९८॥ भवेयुनिविडान्यत्र, येषां कर्माणि भूरिशः । न ते शत्रुजयं तोथं, विना शुद्धयंति सर्वथा ॥१९॥ ध्यानेनैतस्य तीर्थस्य, यात्रयापि च पूजया । नामसंस्मरणादप्य-नंतं प्रयाति पातकं ॥१००। शृगाणि संति तीर्थस्या-स्याष्टोत्तरशतानि च । तेष्वेकविंशतिमुख्या-न्याहुस्तीर्थकरादयः ।। तानि सर्वाणि संस्पृश्य, शत्रुजयशिलोच्चये । आदिदेवं नमस्कृत्या-न्यानपि जिननायकान् ।। उज्जयंताख्यमुत्तुंगं, नेमिकल्याणकत्रयं । सिद्धाद्रेः पंचमं शृंगं, प्रद्युम्नश्रमणो ययौ ॥३॥ सहस्राम्रवने तत्र, नेमिकल्याणकास्पदं । नत्वैकं शृंगमारूढः, क्षपकश्रेणिमाश्रयत् ॥४॥ तामारूढः शुभध्यानात्, प्रद्युम्नः श्रमणाग्रणीः। चतुरः क्षपयामासा-दावनंतानुबंधिनः ॥५॥