________________
સ-૧૩
૧૭૭
(વસુદેવના થાડા પુત્રોના નામ બતાવવામાં આવ્યાં છે, તે આ પ્રમાણે – વસુદેવની પત્ની વિજયસેનાના છ પુત્રો ક્રૂર, અક્રૂર, જ્વલન, મહાશૌય, શ્યામ અને સ્તન ધય હતા. ગંધવ સેનાના ચાર પુત્રો-- વેગ, મહાવેગ, મહેન્દ્ર અને અમિતક્તિ હતા. સુનીલયશાના-ના૨૪ અને મરૂદેવક નામના બે પુત્રો હતા. મિત્રશ્રીના સુમિત્ર, કાંપિલ અને કપિલ એમ ત્રણ પુત્રો હતા. પર્યાવતીના પય અને કુમુદ નામના બે પુત્રો હતા. અશ્વસેનાના-અશ્વસેન, પુડ્રાંગજ અને પુ`ડૂક નામના ત્રણ પુત્રા હતા. રત્નવતીના રત્નગર્ભા, જવલક્બાહુ અને બાહુભૂત નામના ત્રણ પુત્રેા હતા. સેામશ્રીના ચન્દ્રકાંત અને શશિપ્રભ નામના બે પુત્રો હતા. વેગવતીના વેગવાન અને વાયુવેગ નામના બે પુત્રો હતા. મદનવેગાના અનાધૃષ્ણિ, દ્રઢમુષ્ટિ અને હિમમુષ્ટિ નામના ત્રણ પુત્રો હતા. બંધુમતીના બક્ષેપ અને સિંહસેન નામના બે પુત્રો હતા. અનંતસુંદરીના શિલાયુધ નામના એક પુત્ર હતા. પ્રભાવતીના ગાંધાર અને પિંગલ નામના બે પુત્રો હતા. જરાદેવીના ખાલીક અને જરાકુમાર એમ બે પુત્રા હતા. વિદ્યુતદેવીના સુમુખ અને દુર્મુખ નામના બે પુત્રા હતા. રાહિણીના રામ અને વિઘ્નરથ નામના બે પુત્ર હતા. બાલચંદ્રાના વાદ્રષ્ટ્ર અને અમિતપ્રભ એમ બે પુત્રા હતા. આ પ્રમાણે વસુદેવની ૭૨ હજાર રાણીઓના સત્રા કરેાડ પુત્રો હતા.) બલભદ્રના પણ ઘણા પુત્રે આવી ગયા. (તેમાં મુખ્ય હતા તેમનાં નામ આપ્યા છે. ઉલ્કાકાંત, મહાકાંત, દશરથ, દેવાનંદ, ન, મન, પીઠક, શ્રીધ્વજ, નંદન, વિદ્રથ, શાંતનુ, પૃથુ, શતધનુ, નરદેવ અને મહાધન) કૃષ્ણના પણુ હજારો પુત્રા યુદ્ધ કરવા માટે ઉત્સાહિત થયેલા આવી ગયા. ( તેમાં જે મુખ્ય હતા તેના નામેા:ભાનુ, સુભાનુ, મહાભાનુ, બૃહદૃધ્વજ, અગ્નિશિખા, ધૃષ્ણ, સંજય, જયી, અકપન, ધીર, મહાસેન, ગભીરક, ઉદધિ, ગૌતમ, વસુવર્મા, પ્રસેનજિત, સૂર્ય વર્મા, ચન્દ્રવર્મા, દેવદત્તક, દેવસુ...દર, દત્ત, સરત, શ ́ખ, શાંખ, પ્રદ્યુમ્ન આદિ ) ઉગ્રસેન રાજા પણ પેાતાના ગણધર, ધર, શાક્તિક, દુર અને ચંદ્રસાગર આદિ પુત્રાને લઈને આવ્યા. સમુદ્રવિજયના કાકા વિષ્ણુમિત્ર મહાસેન, સુમિત્ર અને દાનમિત્રક નામના પેાતાના પુત્રોને લઈને આવ્યા. મહાસેન રાજા પણ સુષેણુ, દિક વિપ્રમિત્ર, સિનિ, પ્રથિતસત્યક, કૃતવર્મા, દ્રઢવમ, સુવમ, સત્યકેતુ, સુનંદ અને અશ્વગંધા આદિ પુત્રાની સાથે આવ્યા. આ પ્રમાણે દશે દશા` ભાઈ એના, રામ અને કૃષ્ણ પેાતાના તેમજ માસીયાઇ ભાઈએ અને ફાઇના પુત્રો— બધા મળીને કરાડાની સંખ્યામાં હાજર થયા.
निमित्तैः शकुनैर्भव्य - रागच्छज्जयमंगलैः । आशां पूर्वोत्तरां कृष्ण- इचचाल विजिगीषया ॥ योजनैः पंचचत्वारिं-शताच्च नगरान्निजात् । अतिक्रम्य भुवं सीम-पल्लीग्रामेऽच्युतः स्थितः ॥ जरासंधबलादर्वाक् चतुर्भिर्योजनैर्हरिः । तस्थिवान् स्थापयित्वा च निःशेषामपि वाहिनीं ॥ तदा तत्र समायाता, विद्याधरा महौजसः । समुद्रविजयं क्षोणि-नाथं नत्वा बभाषिरे ।७८ । महीपाल तव भ्रातुर्वसुदेवस्य सश्रियः । गुणाकृष्टाः समायाता, वयमत्र दिदृक्षया ॥७९॥ नेमिनाथः कुले यस्यानाथनाथाः समर्थतां । दधानो जगतां रक्षा-विधौ त्वं च पितास्य तु ॥ वर्तते रामगोविंदौ, क्रमाक्रांतभुवस्तलौ । तव सैन्ये महायोधौ, लीलया कोटियोधिनौ ॥८१॥ न तत्र क्षोभना चित्या, जरासंधेशितुर्बलात् । सिहपुत्रैः करेणुनां, मत्तानां संगमादिव ॥८२॥
૨૩