________________
તમારી અંદર રહેલ આત્મશક્તિને કેવી રીતે પરમાત્માના ધ્યાન દ્વારા જાગૃત કરવી, જાગૃત થયેલ આત્મશક્તિને કેવી રીતે સૌમ્ય બનાવવી અને પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા આત્માના આનંદને અનુભવ કેવી રીતે માણવો અને જાગૃત શક્તિને જગતના જીવોને કલ્યાણ માટે કેવી રીતે ઉપયોગમાં લેવી તે માટે જુઓ પ્રયોગ નં. ૩૦
વકતૃત્વની અખંડ ધારા અને ધર્મના સિદ્ધાંતોના રહસ્યનું જ્ઞાન કેવી રીતે મેળવવું–તે માટે જુઓ પ્રયોગ નં. ર૭. .
આજના કરેલા ધર્મનું ફળ આજે જ કેવી રીતે પ્રાપ્ત કરવું તે માટે જુઓ પ્રાગ નં. ૧૭.
- પરમાત્માની ભક્તિ એ વિશ્વ પરનું અમૃત છે. તે ભક્તિ પરાકાષ્ઠા સુધી પહોંચાડી આત્મસાક્ષાત્કાર કેવી રીતે કરવો તે માટે જુએ પ્રયોગ નં. ૧૮.
સિદ્ધચક્ર એ Cosmic Dynamo છે. તેને ધ્યાન પ્રક્રિયા દ્વારા કેવી રીતે કાર્યશીલ operate કરો અને શ્રીપાલ અને મયણું જેવું સમૃદ્ધ, ભક્તિમય, પ્રભુમય જીવન કેવી રીતે બનાવવું તે માટે જુએ પ્રવેગ નં. ૨૨, ૨૩, ૨૪.
સારની મીઠાશનું વર્ણન કરવામાં આવે એટલે તે ખાવાનું મન થાય. પણ સાકરને સ્વાદ તે તેને ટુકડો મોંમાં મૂકવાથી જ આવે છે. તેમ આ ધ્યાનપ્રયોગો જીવનમાં પ્રેકટીકલ રૂપે કરવાથી જ તેના અમૃતમય આસ્વાદને અનુભવ થાય છે.
* આત્મશક્તિ જાગરણ (કુંડલિનીનું ઉત્થાન) સમયે અનેક પ્રકારની શારીરિક, માનસિક વિકૃતિઓ ઉત્પન્ન થાય, તેમાંથી બચવા પરમ પૂજ્ય હેમચંદ્રસૂરિજી મહારાજે બતાવેલ આ પ્રયોગ જગતના શક્તિા જાગરણના પ્રયોગોમાં સર્વ શ્રેષ્ઠ છે. ધ્યા. પ્ર. 2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org