________________
૧૫
પરમાત્માની શક્તિને વિચાર કરતી હતી. નગરને રાજા, સરસેનાપતિ, લશ્કર, પ્રધાના અને નગરજતા દુશ્મનની એ શક્તિને લીધે ભયગ્રસ્ત થઈ ગયાં હતાં, તે વખતે પરમાત્માની અચિંત્ય શક્તિઓથી મયણાg મત અને હૃદય ભયું' ભર્યું રહેતુ. હાવાથી મયાસારા નગરમાં એક જ નિર્ભય હતી.
આ વિચાર માંથી સાલબત ધ્યાનના પુસ્તકનુ સર્જન થઈ શકયું છે. સાલ બને ધ્યાનના આ પુસ્તકના પ્રયાગા દ્વારા પરમાત્માની અચિંત્ય શક્તિના પ્રભાવે આપણે પણ પૂર્ણ સફળતાભર્યું જીવન બનાવી શકીએ એમ છીએ. મેક્ષ પ ંતની યાત્રા નિર્વિઘ્ન રીતે પૂરી કરી શકીએ છીએ અને આપણે સુખ, શાંતિ, આનંદ અને નિર્ભ– યતાથી પરિપૂર્ણ જીવન જીવી શકીએ છીએ.
પ્રિય વાચક મિત્રો ! તમે તમારા જીવનનું લક્ષબિન્દુ નક્કી કરી. તમારા અતિમ લક્ષનુ` સ્પષ્ટ ચિત્ર તમારી સમક્ષ ઉપસ્થિત કરા. પરમાત્માની દિવ્ય શક્તિને અચિંત્ય પ્રભાવ તમારી અંદર કા કરી રહ્યો છે, તેવું સતત સ્મરણ રાખેા અને તમારું જીવન સુખ, આનંદ, શાંતિ, નિર્ભયતા, સ` પ્રત્યે પ્રેમ અને મૈત્રો, સમૃદ્ધિ અને આરોગ્યથી ભર્યું ભર્યું બની જશે. આ પુસ્તકમાં તે માટેના પ્રયાગ બતાવ્યા છે. તેની તમારા વનમાં નિયમિત સાધના કરે. પ્રયાગમાં બતાવેલ રીતે અથવા તે તમારી આંતરપ્રેરણા મુજબ ધ્યાનમાં આગળ વધેા. તમને જે જોઈએ છે, તમારે જેવા બનવું છે તેનું -સ્પષ્ટ ચિત્ર તમારી સમક્ષ રાખેા. સફળતા તમારા હાથમાં જ છે. દા. ત., સૌથી મોટા સંકલ્પ કે “આવતા જન્મમાં વિહરમાન તીર્થંકર દેવાધિદેવ ભગવાન સીમંધર સ્વામી જ્યાં વિચરી રહ્યા છે ત્યાં તમારા જન્મ થાય. આઠે વરસની ઉંમરે તમે ભગવાનના હસ્તક દીક્ષા અંગીકાર કરા; પ્રભુ આજ્ઞા મુજબ જીવન જીવી આત્માનુભવયુક્ત ચારિત્ર પાળેલ. અને શુદ્ધ આનંદ સ્વરૂપ પ્રગટ કરે.” તમારા આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org