________________
૧૩
Principle + Application = Result. સિદ્ધાંત + પ્રયાગ = ફળને અનુભવ.
ધ્યાન’ એટલે ધ્યેયાકાર ઉપયોગ. ધ્યાન =જાપ્રય સંવિતિ !! (જ્ઞાનસાર ધ્યાનાષ્ટક) ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ અર્થાત વિનતીય જ્ઞાનના અંતર રહિત સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધ્યાનની અનેક પ્રક્રિયા અને વ્યાખ્યા આ પુસ્તકમાં આપવામાં આવી છે. ધ્યાન પ્રક્રિયા અનેક પ્રકારની એટલા માટે બતાવી છે કે એ ભિન્ન ભિન્ન રુચિવાળા અને ભિન્ન ભિન્ન પ્રકારના ક્ષયાપશમવાળા આત્માને લાગુ પડે. અને દરેક સાધક પેાતાની ચે1ગ્યતા મુજખ્મ સાધનામાં વિકાસ સાધી શકે છે.
જ્યારે આપણું મન ચિંતા, ભય, શાક, અશાંતિ, ટેન્શન (તાણુ) આદિથી પીડાતું બંધ થાય ત્યારે તે ધ્યાનને ચેાગ્ય બને છે. આજકાલ જેને લેકા ટેન્શન કહે છે તેને મહાપુરૂષા આત્ત ધ્યાન-રૌદ્રધ્યાનની પીડા કહે છે. સૌથી પ્રથમ પીડા શાંત કરવી જોઈએ. આ પીડા શાંત કરવા માટે પરમાત્માની અનંત કરુણા શક્તિની સહાયથી દુ:ખ, ભય, ચિંતા, અશાંતિ આદિમાંથી છુટકારો મેળવી સુખ, શાંતિ, આનદ અને નિર્ભયતાના અનુભવ કરવાની દિવ્ય અનુભવસિદ્ધ પ્રક્રિયા પ્રયાગ નં. ૧ માં બતાવી છે.
પરમાત્માની કરુણા શક્તિની સહાય લઈને મિલન વાસના, દુષ્ટ ભાવે અને પાપ વૃત્તિઓમાંથી કેવી રીતે છુટકાર મેળવવા તેની પ્રક્રિયા ધ્યાનપ્રયાગ ત. ૨ માં બતાવવામાં આવી છે.
ઉત્તમ ગુણેના સુવાસથી ભરપૂર આપણું જીવન કેવી રીતે બનાવી શકાય તે અંગેની ધ્યાન પ્રક્રિયા પ્રયાગ નં. ૩ માં બતાવવામાં આવી છે.
પરમાત્માના દિવ્ય પ્રકાશના આલેખન દ્વારા આનદના મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org