Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૩ ભાવાર્થ- પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંતગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયો બે પ્રકારના છે. (૧) દ્રવ્યપર્યાય; (૨) ગુણપર્યાય. તેમાં દ્રવ્યપર્યાયો બે પ્રકારના છે. (૧) સમાન - જાતીય- જેમ કે દ્વિ- અણુક, ત્રિ-અણુક વગેરે સ્કંધ. (૨) અસમાનજાતીય – જેમ કે મનુષ્ય, દેવ વગેરે. ગુણપર્યાયો પણ બે પ્રકારના છે. (૧) સ્વભાવપર્યાય-જેમ કે સિદ્ધ ના ગુણ પર્યાયો. (૨) વિભાવપર્યાય જેમ કે સ્વપર હેતુક મતિજ્ઞાન પર્યાય. આવું જિનેન્દ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોનું દ્રવ્ય-ગુણ - પર્યાય સ્વરૂપ જ યથાર્થ છે. જે જીવો દ્રવ્ય ગુણને નહીં જાણતા થકા કેવળ પર્યાયને જ અવલંબે છે, તેઓ નિજસ્વભાવને નહીં જાણતા થકા પરસમય છે. ૯૩. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 549