________________
કહ્યું છે કે"सामाइयमाईयं सुयनाणं बिन्दुसाराओ ।
तस्स वि सारो चरणं, सारं चरणस्स निव्वाणं ।"
અર્થાત્ સામાયિકથી માંડી બિંદુસાર પર્વતના શ્રુતજ્ઞાનને એક ભાગ પ્રતિકમણ છે, તેને સારી રત્નત્રયીનું સમ્યક્ પ્રકારે આચરણ છે અને તેને સારી નિર્વાણ યાને મુક્તિ છે.
આ હકીકતનું સમર્થન આવશ્યક સૂત્રે ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટેકા વગેરે કરે છે અને તે બધાના આધારે પ્રતિકમણું રહસ્ય પ્રકાશ” નામક આ લખાણ
આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયનની નિર્યુક્તિ ઉપર વિશેષ આવશ્યક ભાષ્ય ”ના કર્તા શાસ્ત્રકાર મહર્ષિ પ. પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે.
ત્રણ પ્રકારના લેકે ત્તર આગમોમાં આવશ્યક સૂત્રને સમાવેશ શેમાં થાય છે, તેનું વર્ણન કરતાં ભાગ્યકાર મહર્ષિ ફરમાવે છે કે, 'सुयओ गणहारीजं तस्सिसाणं तहाऽवसेसाणं । एवं अत्ताणंतर, परंपरागम पमाणम्मि । अत्थेण उ तित्थंकर गणधर सेसाणमेवे हु
વિ. માં. ગાથા ૨૪૮ આનું સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે કોત્તર આગમના ત્રણ પ્રકાર છે. (૧) આત્માગમ, (૨) અનંતરાગમ અને (3) પરંપરાગમ.
શ્રી આવશ્યક સૂત્ર સૂત્રથી ગણધર ભગવંતને આત્માગમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org