Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ કારણ કે તે અસંખ્ય પ્રદેશ છે, કાલે ક–પ્રકાશક જ્ઞાનને અર્ણવ છે, આનંદને ઘન છે. માટે જીવમાત્રની જયણા કરવાનું ફરમાન અનંત ઉપકારી ભગવંતોએ કર્યું છે. આંખની કીકીનું જતન ન કરીએ તે પારાવાર જે મુશ્કેલીઓ સહવી પડે છે, તેના કરતાં અનંતગુણ મુશ્કેલીઓ આત્માના ગુણેનું જતન ન કરનારા જીવને સહન કરવી પડે છે. આત્માના ગુણેને ઘાત કરનાર પાપકરણવૃત્તિ અને પ્રવૃત્તિ ઉભયને લાત મારવાની સચોટ શાસ્ત્રીય પ્રક્રિયાને પ્રતિક્રમણ” કહે છે. પાપ કર્યા પછી કે થઈ ગયા પછી તેને પસ્તા સુદ્ધાં જેને ન થાય, તે ખરેખર દયાપાત્ર ગણાય. ઉજળાં વસ્ત્રોને લાગેલા ડાઘ અખરે અને અનંત શક્તિશાળી આત્માને લાગેલે પાપનો ભયાનક ડાઘ તત્કાલ ન આખરે, ન ખટકે તો માનવું કે આપણી ભીતરમાં ખૂબ વધારે પાપ માલિન્ય છે, આપણે દષ્ટિ બહિર્મુખ છે. - નિષ્પાપ જીવનનો અનુપમ આસ્વાદ અનુભવનારા પુણ્યાત્માને તો સપાપ જીવન ભારે બોજારૂપ લાગે છે, લાગવું જોઈએ. મળની મહેબૂત તો ભૂંડ કરે! આરાધક આત્મા નહિ. અનંત ઉપકારી શ્રી જિનેશ્વર પરમાત્માએ સર્વ જીના આત્યંતિક હિતના ઉત્કૃષ્ટ આશયથી પ્રકાશેલા ધર્મના અંગભૂત પ્રતિકમણને પાવનકારી પ્રકાશ તેને એકનિષ્ઠ આરાધકને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 154