Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ પ્રતિક્રમણ કરતાં, સર્વ ને ખમવા-ખમાવવા સાથે તે જીવને પણ ખમાવે છે. અર્થાત્ તેની પાસે પિતાના પાપની વિનમ્રપણે ક્ષમા યાચે છે. કેઈ પણ જીવને કદી પણ ન દૂભવવાની, તેનું અશુભ ન ચિંતવવાની, પરંતુ સદ્દભાવપૂર્વક તેનું ઉત્કૃષ્ટ હિત ચિંતવવાની શ્રી જિનાજ્ઞાનું સાંગોપાંગ ત્રિવિધ જતન કરવામાં સદા જાગૃત તેમજ મહા શૂરા પૂજ્યાચાર્ય ભગવંતાદિને ભાવથી વિધિવત્ વંદન કરવાથી પણ પાપ કરવાની અધમ વૃત્તિને દૂર કરવાનું આંતર સત્ત્વ ઝડપથી ફુરાયમાન થાય છે. હું એક સુખી થાઉં, બાકી બધા જીનું જે થવાનું હોય તે થાય !” નિગોદમાં રહીને સતતપણે સેવેલા આ અતિ અધમ અધ્યવસાયની પ્રગાઢ અસર ઉત્તમ સામગ્રીયુક્ત માનવભવમાં પણ જીવને પંડ (self) પ્રત્યેના આંધળા રાગમાં ગળાબૂડ રાખીને તેની પાસે અગણિત પાપ કરાવે છે તેમાં હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મસેવન, અનીતિ, પરિગ્રહ લાલસા, કેપ, માન, માયા, લેભ વગેરેનો સમાવેશ થાય છે. નિ = નિકૃષ્ટ ગેદ = ળે અર્થાત્ નિગેદ એટલે નિકૃષ્ટ પ્રકારના અધ્યવસાયને બાળો. પા = પાછે. ૫ = પડે. અર્થાત જે કરવા, કરાવવા તેમજ અનુમોદનાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 154