Book Title: Parshwanatha Charitra Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ સર્ગ પાંચમ. ભવ 10 મે-છેલ્લે. * સિંહના જીવનું નરક તિર્યંચ ગતિમાં ભમી એક દરિદ્રી બ્રાહ્મણના પુત્ર થવું. જન્મતાંજ માતપિતાનું મરણ પામવું. લેકેએ કમઠ નામ પાડવું. મહા દુ:ખી સ્થિતિને અનુભવ. દ્રવ્યવાનને જોઈને તેને થતી ઈર્ષા. અત્યંત ખેદ થવાથી તેણે લીધેલી તાપસી દીક્ષા. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગંગા કીનારે વારાણસી નગરી. અશ્વસેન રાજા. વામાદેવી રાણું. દશમા દેવલોકથી ચવી ચૈત્ર વદી જ શે વિશાખા નક્ષત્રે તેમની કુક્ષીમાં અવતરવું. દ સ્વપ્ન દેખવાં. સુપન પાઠકનું આવવું. અનુક્રમે પોસ વદી 10 મે વિશાખા નક્ષત્રમાં સર્ષ લાંછનવાળા નિલવણ પુત્રને જન્મ. દિગકુમારીનું આગમન. દિકુમારી કૃત સૂતિકાની કરણ. જન્મોત્સવ. ઇંદ્રના આસનને કંપ. તેનું આવવું. દેવકૃત જન્મોત્સવ. ઇંદ્રકૃત રસ્તુતિ, ઘરે મૂકી જવું, નંદીશ્વર મહત્સવ, પ્રભાતે રાજાએ કરેલ જન્મોત્સવ, પાર્શ્વ નામ સ્થાપન. રૂપવર્ણન. અન્યદા કેઈ માણસે આવીને કહેલ એક વાત, કુશસ્થળના રાજા પ્રસેનજિને પ્રભાવતી નામે પુત્રી. તેનું પાWકુમારના ગુણગાન સાંભળી તેના પર રાગી થવું. તેના પિતાએ પાર્શ્વનાથને આપવાનો નિર્ણય કરી સ્વયંવરે મેંકલવાનું નક્કી કરવું. તે વાતનું કલિંગ દેશના યવન રાજાઓ સાંભળવું. તેનું પ્રભાવતીના ઈચ્છક થઈ ચડી આવવું. પ્રસેનજીતનું ચિંતાતુર થવું. મંત્રીઓ સાથે વિચાર કરીને મંત્રીપુત્ર પુરૂષોત્તમને અશ્વસેન પાસે મોકલ. અશ્વસેન રાજાએ તેને મદદ આપવા માટે તૈયાર થવું. પાશ્વકુમારે તે વાત જાણવાથી પિતાને રોકી પોતે જવા માટે તૈયાર થવું, પિતાની આજ્ઞા, પાશ્વકુમારનું પ્રયાણ, ઇંદ્ર માતળી સારથીને રથ લઈને મેકલવો. પ્રભુનું કુશાસ્થળે આવવું. યવનનું નમી જવું. પ્રસેનજિત્ રાજાએ પ્રભાવતીનું પાણિગ્રહણ કરવા પ્રાર્થના કરવી. પ્રભુએ પિતાને કહેવા કહેવું. પ્રભાવતીને લઈને તેના પિતાનું વારાણસી આવવું. પિતાના આગ્રહથી પ્રભુએ પાણિગ્રહણ કરવું. પૃષ્ઠ. 198 થી 213. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 384