________________
***
૧૫
કબૂતર
કાગડાને સલાહ આપી રહ્યું હતું. ‘દોસ્ત !
ઊડતાં ઊડતાં થાકી જાય અને
બેસવાનું તને મન થાય તો કોક વૃક્ષની ડાળી પર બેસ”,
ડળી ન મળે તો કોક મકાનની બારી પર બેસે છે.
બારી ન મળે તો કોક અગાસીની
પાળી પર બેસો. અરે, એ ય ન મળે તો કો ક
ઇલેક્ટ્રિક વાયર પર બેસજે
પણ ટી.વી.ના એન્ટેના પર તો ક્યારેય બેસીશ નહીં
પણ કેમ ?'
‘આખી માનવજાતને વ્યભિચારના રવાડે ચડાવી દેવાનું કામ જો કોઈ એક જ પરિબળે કર્યું હોય તો એ પરિબળનું નામ છે ટી.વી. અને એ ટી.વી. પર જે પણ બીભત્સ દશ્યો આવે છે
એને ઝીલતા રહેવાનું કામ કરે છે એ એન્ટેના. તું એના પર બેસવાની ભૂલ જો ભૂલેચૂકે ય કરી બેઠો
તો શક્ય છે કે માલસની જેમ તું ય
કદાચ વ્યભિચારના રવાડે ચડી જાય !
ના. આપણા પક્ષીજગતમાં આ પાપનો પ્રવેશ થઈ જાય
એ તો કોઈ પણ સંયોગમાં ચલાવી લેવાય તેમ નથી.’
૧૫