Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 52
________________ ‘ચાષ ! તારી પાસે શબ્દ નથી તો ય તું પ્રસન્ન છે. કારણ ?' હા. કારણ કે મારી પાસે રૂપ તો છે ને? ક્રૌંચ ! તારી પાસે રૂપ નથી તો ય તું મસ્ત છે, કારણ ? હા. મારી પાસે વસ્તૃત્વકળા તો છે ને ?' ભ્રમર ! તારી પાસે આકર્ષક રૂપ પણ નથી અને અસરકારક વક્તવ્ય નથી તો ય તું આનંદિત છે. કારણ ? હા, કારણ કે મારી પાસે સદ્ આચરણ તો છે ને? મોર ! તારું વર્તન જોઈએ તેવું સરસ નથી તો ય તું આનંદિત છે. કારણ ? હા. કારણ કે મારી પાસે રૂપ સુંદર છે તો શબ્દોનો વૈભવ પણ જોરદાર છે. હંસ ! તારા અવાજમાં એવું માધુર્ય નથી છતાં તું આટલો બધો મસ્ત છે. કારણ ? હો. કારણ કે મારી પાસે રૂપ સરસ છે તો વર્તન તો મારું સહુ માટે પ્રશંસનીય છે. ગરુડરાજ ! આમ છતાં અમારા સહુ પક્ષીઓમાં ધન્યવાદનો અધિકારી તો એક માત્ર પોપટ જ છે કે જેની પાસે રૂપનો વૈભવ છે, શબ્દોનું માધુર્ય છે અને સદ્વર્તનની બહુમૂલ્ય મૂડી છે. પરે

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100