SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ *** ૧૫ કબૂતર કાગડાને સલાહ આપી રહ્યું હતું. ‘દોસ્ત ! ઊડતાં ઊડતાં થાકી જાય અને બેસવાનું તને મન થાય તો કોક વૃક્ષની ડાળી પર બેસ”, ડળી ન મળે તો કોક મકાનની બારી પર બેસે છે. બારી ન મળે તો કોક અગાસીની પાળી પર બેસો. અરે, એ ય ન મળે તો કો ક ઇલેક્ટ્રિક વાયર પર બેસજે પણ ટી.વી.ના એન્ટેના પર તો ક્યારેય બેસીશ નહીં પણ કેમ ?' ‘આખી માનવજાતને વ્યભિચારના રવાડે ચડાવી દેવાનું કામ જો કોઈ એક જ પરિબળે કર્યું હોય તો એ પરિબળનું નામ છે ટી.વી. અને એ ટી.વી. પર જે પણ બીભત્સ દશ્યો આવે છે એને ઝીલતા રહેવાનું કામ કરે છે એ એન્ટેના. તું એના પર બેસવાની ભૂલ જો ભૂલેચૂકે ય કરી બેઠો તો શક્ય છે કે માલસની જેમ તું ય કદાચ વ્યભિચારના રવાડે ચડી જાય ! ના. આપણા પક્ષીજગતમાં આ પાપનો પ્રવેશ થઈ જાય એ તો કોઈ પણ સંયોગમાં ચલાવી લેવાય તેમ નથી.’ ૧૫
SR No.008936
Book TitlePankhini pankhe vivekni Aankhe
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy