________________
8 AHAHAHAHAHA sila's ytt
અહી દ્વીપમાં સિત્રમાં મોક્ષે ગયેલાની સંખ્યા તે અનંતગણું છે. ભગવાન રાષભદેવે પિતાની સાથે વિહાર કરવા તૈયાર થયેલ પુંડરીક સ્વામીજીને રેકીને તેમને સિધ્ધગિરિ પર સ્થિરતા કરવા કહ્યું હતું, કારણ કે આ તીર્થરાજના પ્રતાપથી શ્રી પુંડરીકસ્વામીજી તયા તેમના પરીવારના સાધુઓમાંથી મોક્ષ પ્રાપ્ત કરી નિર્વાણ પદ પામશે. એમ શ્રી આદીનાથશ્રીએ ફરમાવ્યું હતું.
ભરત મહારાજાને ચરિત્ન આયુધ શાળામાં પ્રવેશ: કરતું ન હતું. ત્યારે પિતાના ૯૮ ભાઈઓને મળવા અધ્યા નગરીએ બોલાવ્યા.
- ૯૮ ભાઈઓએ એમ માન્યું કે પિતાની આજ્ઞા માનવા માટે લાવ્યા છે. એટલે ૯૮ ભાઈઓએ ભેગા થઈને પ્રભુ શ્રી આદીનાથની પાસે જઈ પૂછયું કે “અમારે શું કરવું ? - પ્રભુજીએ કહ્યું કે “આ સંસારમાં કઈ કઈન. નથી, પછી રાજપાટ કોની સાથે જાય છે? સહુ સ્વાર્થના સગા છે. . આ વખતે શ્રી આદીનાથ ભગવાને તે ૯૮ પુત્રને એ અંગા પાડનારનું દષ્ટાંત સમજાવતાં ફરમાવ્યું કે
અંગારા પાંડનાર એક મનુષ્ય ઉનાળાની ઉગ્ર તાપમાં કોલસ પાડવા માટે પાણીને ઘડે ભરી સાથે લીધે. અને વનમાં ગયે, કેલસા પડવાથી ઘણે તરસ. થયે હતું. સાથે લાવેલ પાણી પી ગયે, પરંતુ તેની
,*
_
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org