Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ - - & HOAAAG00000 slla's yolual તહેવાર ગણે છે. એ દિવસ પવિત્ર છે અને તેથી આ દિવસે સિદ્ધગિરિ (શત્રુ જ્ય)ની યાત્રાનું ભારી ભડભ્ય જૈન શાસનમાં છે. - સિદ્ધક્ષેત્રની યાત્રા કરી કૃતાર્થ અને પવિત્ર થવું એ જિંદગીને એક અણમેલ અને અલબેલે લહાવે છે. ભગવાન આદિનાથના કાળથી જ આ દિવસ મહાપર્વ તરીકે ઉજવાય છે.' અન્ય સ્થાને અને અન્ય કાળે કરેલી યાત્રા, તપ દાન અને પૂજા-અર્ચનાથી જે લાભ થાય છે તે કરતાં સિદ્ધાચળમાં કાર્તિકી પૂર્ણિમાએ કરેલી. તીર્થયાત્રા આપણને તપ, પૂજન, દાનધર્મ આદિનું અધિકાધિક ફળ આપે છે. વળી, કાર્તિક પુનમે કરેલ માસખપણથી જે કર્મ ખપાવી શકાય છે. તે કર્મો નારકીમાં સેંકડે સાગરે પમના કાળે પણ ખપાવી શકતાં નથી. આ તીર્થ પર કેઈ ઉપવાસ આદરે તે તેને લીધે બાળ હત્યા, સ્ત્રી હત્યા કે ગૌ હત્યા અને બ્રહ્મ હત્યાના પાપમાંથી મનુષ્ય મુકત થાય છે. આ દિને કરેલી આરાધના કે તપથી આપણે સર્વ પ્રકારના સુખ મેળવી અંતે મુકિત પ્રાપ્ત કરી શકીએ છીએ. આથી જ આ દિવસે આ તીર્થની યાત્રા કરવાને ભારેમાં ભારે મહિમા છે. કેટલાક દાનવીર ઉદાર લેકે આ દિવસે સંઘ કાઢીને આ સિદ્ધક્ષેત્રની યાત્રા કરવાનું પુણ્ય ઉપાર્જન કરે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 266