Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ મહા સતિ દમયંતિ સચિવ, ૫ અલબેલે શ્રી નવકાર, ૬ ટુંકુમાં વિક્રમાદિત્ય, ૭ ઉત્તમ સક્ઝાય, સંગ્રહ (પોકેટ બુક) વિગેરે માંગ હોવા છતાં પ્રગટ કરી શક્તા નથી. .. U, અમારી સંસ્થા પાસે દ્રવ્ય ભંડળના અભાવે ઘણા પુસ્તક તૈયાર કરેલા પ્રગટ કર્યા વગર પડયા છે.* - આ પુસ્તકમાં અનેક ડાથે સહાયક થયા છે, તે સહુના આભારી છીએ, ખાસવાત કહેવાની એ છે કે, અમારા પ્રકાશિત પ્રકાશનો પ્રસિદ્ધ જૈન બુક સેલરોમાં શ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહ જૈન પ્રકાશન મંદિર વાલા, સુધાષ માસિક વાલા શ્રી સોમચંદ ડી. શાહ સરસ્વતિ પુસ્તક ભંડાર અને મુબંઈના પ્રસિદ્ધ જૈન બુદ્ધ સેલર શ્રી સેવંતીલાલ વી. જૈન, શ્રી પ્રાર્થ પ્રકાશન વાલા, બાબુભાઈ અને શ્રી શંખેશ્વર પ્રાર્શ્વ પુસ્તક ભંડારવાલા વિગેરે અમને અત્મિીય ભાવે સારો સહકાર આપી રહ્યા છે, તેઓના પણ અમે આભારી છીએ. . છેલ્લે અમારી આ ગ્રંથમાલાને અમે વધુ લોકપ્રિય બનાવવા માટે સચિત્ર બનાવવા ખૂબ જ મહેનત કરીએ છીએ, આ યોજનામાં આર્થિક મુશ્કેલી ઘણું પડે છે, તે અમારી દરેક જૈન ભાઈઓને આ શુભ કાર્યમાં દ્રવ્ય સહાય અને પ્રચાર કાર્યમાં યોગ્ય સહકાર આપવા અમારી વિનમ્ર વિનંતી છે. - શ્રી ખાન્ત-નિરજન-ઉતમ જૈન જ્ઞાન મન્દિરના તા. ૧-૨-૮૫ સ્ટના-ટ્રસ્ટીઓ 1 x વિજ્ય શેઠ વિજ્યાશેઠાણું, ૨પ૦ સતીએ ચરિત્ર, ૩ આંબાની આગ યાને રાજા ભિમસેનનું લધુ ચરિત્ર, ૪ અનાથી મુનિ, ૫ સ્થૂલિભદ્રજી ચરિત્ર, ૬ રજ સ્વામી ચરિત્ર, ૭ અરદેશી મહારાજ અને કેસ ગણઘર, ૮ હિન્દી શ્રી જખુ સ્વામી ચરિત્ર બધાય સચિત્ર હિન્દી બીપાલ ચરિત્ર સચિત્ર અને બીજા પણ કેટલાક છે , - ૨ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 266