Book Title: Panch Parvo Author(s): Niranjanvijay Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad View full book textPage 7
________________ એક એક પુસ્તકની જૈન સમાજમાં માંગ છે જેને સમાજમાં અનેકાનેક પુસ્તકો પ્રગટ થાય તેમાં પૂજ્ય પ્રવર્તકજી મહારાજના પુસ્તકો બધાય કરતા નિરાલા પડી જાય છે. જૈન હોય કે ન કેય કેઈ પણ સાહિત્ય વાંચનના શોખીન એકવાર પુસ્તક હાથમાં લે, તે પુસ્તક પુરો કર્યા વગર રહી શકે નહિ, કારણ કે તેમના પુસ્તકોમાં અનેક ખૂબીઓ હોય છે. જેમેકે સૌને ગમે તેવી સરળ, રોચક અને બેધક શૈલીમાં જેથી તે વાંચતા વાંચકને કંઈક ને કંઈક નવું જાણવા મળેજ ઉપરાંત જૈન સમાજમાં પ્રસિદ્ધિને વરેલા જેન ચિત્રકાર શ્રી દલસુખભાઈ વાડીલાસ શાહના શાસ્ત્રીય ભાવોથી ભરેલા રેખા ચિત્રો પણ લોકેના મનને આકર્ષે તેવા છે. કોઈને સહેજ પ્રશ્ન થાય કે આ પુસ્તક મધું કેમ ? તેમાં અનેક કારણો રહેલા છે. ૧ પ્રથમ પ્રિન્ટીંગના ભાવે કાગળના ભાવે, ચિત્ર ચિતરાવવાના ભાવે અને લોક બનાવવાના ભાવ બંધાઈ વગેરે દરેકમાં મોંધવારી માં ફાડી ને દેખા દે છે. એટલે પુસ્તક મધું પડે છે. તેથી જ કિંમત છેડી વધુ રાખવી પડે છે. તે માટે હાલા વાંચકે દરગુજર કરે છે, છતાં બીજા પ્રકાશકે ના પ્રકાશન કરતા અમારા પ્રકાશિત પુસ્તકની કિંમત ઓછી હોય તે હકીકત છે, અમારી નાનકડી સંસ્થા પાસે દ્રવ્ય ભંડલ ન હોવાથી કેટલાક પુસ્તકો ની ખૂબ માંગ હોવા છતાં અમે પુન: મુદ્રણ કરાવી શકતા નથી જેમકે ૧ હિન્દી વિકમ ચરિત્ર સચિત્ર પ્રથમ ભાગ, ૨ ગુજરાતી વિક્રમ ચરિત્ર સચિત્ર, ૩ મારે જવું પેલેપાર-જંબુ સ્વામી ચરિત્ર પ્રથમ ભાગ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 266