Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ મહિમા થઈ. USGSSSSSS 3 છે. વળી, સાથમાં સાધુ-સાવી પણ હોય છે એટલે વધુ “ઉલાસ અને પવિત્રતાની ભાવના પ્રાપ્ત થાય છે. . સિધ્ધક્ષેત્રની તીર્થયાત્રા કરતી વખતે જે ઉપવાસ કે એકાસણું કર્યું હોય તે તેથી વધુ લાભ થાય છે. તેથી તે આપણે ત્યાં છરી પાલતે સંઘ કાઢવાને રિવાજ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. આવી યાત્રાની વિશેષતા એ છે કે યાત્રાળુઓએ જ પ્રકારની “રીએટલે કે રીતિ નિયમો પાળવાનાં હોય છે ? (૧) સમ્યક વધારી (૨) પાદચારી (૩) સચિત્ત પરિહારી (૪) એકાસણુકારી (૫) બ્રહ્મચારી (૬) અને ભૂમિ શયનકારી થવું જોઈએ. ઉપરના ઉંચ નિયમોના પાલન કરવાથી આપણે અનેક પાપારંભમાંથી બચી જઈએ છીએ. જે મહાનુભાવ આ દિવસે સિધ્ધગિરિની યાત્રા કરી શકતા નથી તેઓ પોતાના ગામ કે નગર બહાર ગિરિરાજને વિશાલ પટ ગિરિરાજની દિશાએ બંધાવીને તેનું દર્શન -વંદન કરી સુકૃત કર્યાને આનંદ અનુભવે છે. અલબત્ત, ચૈત્રી પુનમની યાત્રાનું પણ આપણે ત્યાં મહત્ત્વ છે. અને એ દિવસે પણ તીર્થયાત્રાને લાભ શકય હોય તે લે, જોઈએ. ચાતુર્માસના ચાર માસ માટે યાત્રાઓ બંધ થતી હેય. તે કાર્તિક પૂનમથી યાત્રા ફરી શરૂ થાય આદિ એટલે કે પહેલી યાત્રા કહેવાય છે. ત્યારપછી યાત્રા માટે દરવાજા ખુલ્લા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 266