________________
-
-
-
-
-
બોલ પહેલે
--
----
--
--
ગુજરાતના પાટીદારોમાં કન્યાના બાપને પૈસા આપવા પડે-વરને બાપ પેસ્ટ લે તે] થાય છે. જ્યારે હિંદુઓની ઘાણીખરી જ્ઞાતિમાં કન્યાવિક્રય[કન્યાનો બાપ કન્યાના બદલામાં પૈસા લે તે] ચાલે છે.
બાળક કે બાબિકાને વેચીને પૈસે લે એ અનીતિનું દ્રવ્ય ગણાય. શાસ્ત્રોમાં તે કન્યાદાન કહેલ છે. યોગ્ય ઉમર અને પૂર્ણ લાયકાતવાળા ગિરીબ હો તવંગર હો] વરને કન્યાદાન કરાય-પરણાવાય અને પોતાની શકિત–ગા પ્રમાણે દાયજો કરીયાવાર] અપાય, એ નીતિ છે.
કન્યા વિક્રય એ કંઈ નાતને કાયદો નથી. કોઈ કન્યા વિકય ન કરે તો તે કંઈ નાતને ગુન્હેગાર કરતો નથી. કન્યા વિક્રય કરનાર સુખી ન થાય.
કન્યાની વિશેષ ઉત્પત્તિ થવાથી કેરીઉં કે રુપીયાનાં વહાણ આવ્યાં માની તેમનાં માવિત્રો હર્ષ પામે છે. એ કન્યાનો પૈસો આવતો દેખાય છે પણ ઘરમાંથી ક્યારે, ક્યાં અને કેવી રીતે ચાલ્યો જાય છે? તેનો વિચાર ભાગ્યેજ કોઈ કરતું હશે માટે કન્યા વિક્યતેમજ વર વિક્રય] સર્વ અનર્થનું કારણ જાણી તે પૈસા ઘરમાં ન સંગ્રહે તે માણસ માણસાઈવાળો ગણાય છે.
વકીલ સહેજ-નવા કારણે પોતાનો હક્ક મેળવવા કે પારકા હક્ક મેળવવા કે પારકા હક્ક ઉપર તરાપ મારવા સહનશીલતાના અભાવે કે પૂર્વ વૈરને લઈ મમતે ચડી માણસો પરસ્પર લડે છે. વકીલો પાસે જાય છે.
મામીના ભૂખંઓને વકીલો ઊંઠા ભણાવે. હૂ સઈટ કરે. “અરે ભાર શો છે? આપણે તેને બરાબર બનાવી લેશું. તમે બરાબર હિંમતમાં રહેશે.
પણી જ ફતેહ થશે આ પ્રમાણે અસીલને ચડાવી, પ્રપંચ કરી, બેટાં લખાણો કરી કેસ લડે. અસીલ પાસેથી પૈસા કઢાવે.
વાદી-પ્રતિવાદીના વકીલો એક બીજામાં અને ન્યાયાધીશો સાથે મળેલા ય, એટલે કેસનો ચૂકાદો નજ કરે. કેસ જેમ લંબાય તેમ વકીલોને ટંકાળ પડે. આવી વકીલાનથી મેળવેલ ધન એ પણ અનીતિ, અન્યાયનું જ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com