________________
છેલ છો !
બોલ છો
કેઇના અવવાદ બાલવા નહિ. તેમાં ખાસ
કરીને રાજાની નિંદા તે નજ કરવી.
“કેઇના અવર્ણવાદ ન બોલવા સુખ જો’
જે વસ્તુ જેવી હોય તેનું યથાર્થ—વ્યાજબી વર્ણન કરવું તે અગર ગુણ કહી દેખાડવા તે વર્ણવાદ અને વસ્તુમાં કે કોઈ પણ પ્રાણીમાં રહેલા ગુણ યંકી દઈને છતા કે અછતા અવગુણ બીજા પાસે પ્રગટ કરવા તે અવર્ણવાદ કેનિંદ્ય કહેવાય. માણસાઈવાળો માણસ કોઈની પણ નિંદા ન કરે. પારકી વિંધ્ર કરવાથી પોતાને અને સાંભળનારને નુકશાનજ થાય છે.
પિતા કરતાં બીજો કોઈ વધારે સુખી હોય, ધનવાન હોય, ગુણવાન હોય વિલન હોય અને તેની લોકો વિશેષ પ્રશંસા કરતા હોય તે જોઈ કે સાંભળીને હૈયામાં બળતરા થાય, તેના તરફ અણગમો થાય તે અદેખાઈ યા ઈર્ષ્યા કહેવાય. એ ઈર્ષ્યા જયારે હૈયામાં ન સમાય ત્યારે તેને ઉભરો દૂિધના ઉભાની પેઠે] વન રુપે બહાર નીકળે તેનું નામ અવર્ણવાદ કે નિંદ્ય કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com