________________
ભાલ તેત્રીશ
૧૧૧
મામ પરોપકારી મનુષ્ય દેશના મનુષ્યનો ધર્મના અને અતિ પોતાના માટે પણ ઉપકાર-ઉદ્ધાર કરી શકે છે.
પરને શરીરરમાણ સંબંધી જે મદદ કરવી તે દ્રવ્ય ઉપકાર અને પરને મામાનું ભાન કરાવી આત્મસાધનાના માર્ગે ચડાવવાનસ્થિર કરવા તે ભાવ ઉપકાર. એમ બે પ્રકારે પોપકાર બની શકે છે.
ક્ષેત્રમાં ધાનના પાકનું રક્ષણ કરવામાં પુરૂષના આકાર જેવા ઉભા કરેલા ઓળા, અનાજ-ધાન્યનું રક્ષણ કરવામાં રાખ અને માણસનું શત્રુ થકી રમણ કરવામાં મોટામાં લીધેલું તણખલું-તરણું મદદગાર થાય છે. જયારે ઉત્તમ મનુષ્ય જન્મ પામ્યા છતાં પરનું રક્ષણ નહિ કરનાર મનુષ્ય ઓળા રાબ અને તણખલા કરતાં પણ હલકી કોટીને ગણાય પરોપકાર નહિ કરનાર મનુષ્ય પૃથ્વીને ભારભૂત ગાય. સ્વાર્થી મનુષ્ય તો જપ્તમાં સંખ્યાબંધ હોય છે, પરંતુ પર ઉપકાર કરનાર ઉત્તમ પુરૂષ તે વિરલા જ હોય છે. પપકાર કરનાર પુરૂષ ચંદ્ર, સૂર્ય, વૃક્ષ અને વૃષ્ટિની પેઠે કોઈના રોક્યા રોકાતા નથી. માટે આ પ્રમાણે જે પોતાનાં સે કમ છોડીને પણ વગર વિલંબે ઉત્સાહથી પર ઉપકાર કરે છે તે માણસ માણસાઈવાળે ગણાય છે. એ નીતિમાર્ગનુસારીના તેત્રીસમો ગુણ સમજવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com