________________
બોલ ચોત્રીશ
૧૧૫
નિત્ય વિષય સેવવાથી પોતાનું તથા ચીનું શરીર નિર્બળ બનતું જાય, ભા, ભગંદર, પાંડ વિગેરે રોગો લાગુ પડે છે. પોતાને અને કુટુંબીઓને પ્તિ અને ઉપાધિઓ જાગે છે. જીવન અકારું થઈ પડે છે. દિવસે વિષય સેવવા એ સૃષ્ટિ યા નીતિ વિરુદ્ધ છે. અતિ આસકિત રાખવાથી સ્ત્રીના વિરહ સમયે પરસ્ત્રી સેવવાની ભાવના થઈ જાય. પરસ્ત્રીને સમાગમ કરતાં દુનિયામાં લધુતા થાય. પરચીલંપટ બનેલા રાવણ, પદ્યોત્તર વિગેરે આજ લગી વગેવાય કોઈ વિશ્વાસ કરે નહિ. રાજ જાણે તો દંડ કરે અને આવતા ભવમાં નરકનાં દુ:ખો ભેગવવાં પડે. માટે જેમ બને તેમ કામવાસના-વિષય સેવવાની ઈચ્છાને કાબૂમાં રાખવી-રોકવી.
અતિ વિષયવાસના વડે વિવેકાદિ ગુણોનો નાશ થાય છે. કામરુપ અગ્નિ હૃદયમાં પ્રજવલિત થતાંજ મોટાઈ, પંડિતાઈ, કુલીનતા, ડહાપણ અને વિવેકાદિ ગુણો બળી જાય છે. નાશ પામે છે. આંધળે માણસ સામે રહેલી વસ્તુ જોઈ શકતા નથી. જયારે કામાંધ માણસ તેથી પણ વધારે આંધળો છે. ખાટી વસ્તુને સાચી માનીને સેવે છે. લંપટ બનેલાં અનેક સ્ત્રી-પુર પૂર્વ કાળે દુ:ખી થયાં છે. વર્તમાન કાળે થાય છે અને ભવિષ્યમાં દુ:ખી થશે.
કેધ પોતાનું ધાર્યું ન થાય, ‘હા’ની ‘ના’ થાય, કોઈ કંઈ વસ્તુ ખાઈ નાંખે, ખાઈ જાય, બગાડી નાખે, ફોડી તેડી નાખે કે અણગમતું કંઈ પણ mય તો ગુસ્સો કરવો તે ફોધ. એ કોઇને સહનશીલતા વડે દૂર કરવો. કોઈ કાચા બની જાય તો ક્રોધ કરવાથી કંઈ સુધરતું નથી.
ફોધ પંચ અવગન કરે, તજેપીતર અન્ન;
કર્મબંધ લેાહી બળે ચૂકે સન વચન.’ આવાં અનેક અન કોધ કરનારને થાય છે. કોઇ વિનાને નાણ કરે છે. મિત્રાઈ તોડાવે છે. સંતાપ કરે છે. અસત્ય બોલાવે છે. ક્લેશ કરાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com