________________
બોલ બાવીશમે
બેલ બાવીશમે
દેશ તથા કાળ વિરૂધ્ધ આચારને
ત્યાગ કરવો
નિષિદ્ધ દેશે નવિ કરવો વિહાર જે.”
નિષેધ કરાયેલ અગર અગ્ય એ દેશમુલક, પરગણું, પ્રદેશ સ્થળ સ્થાન કે કાળ વિગેરે. જે દેશ નિર્દય, કપટી, ચેર, વ્યભિચારી લંપટ, ફોધી અને જાનારી વિગેરે અધમ અનાર્ય લોકોથી વસેલો હોય જયાં શાકરોએ જવાની મનાઈ કરેલ હોય અને જયાં જતાં વૃત્તિઓ અને દેહ છાષ્ટ થવાનો વખત આવે તેવા દેશ, પ્રગણા કે પ્રદેશ સ્થળમાં પોતાની ચડતી અને શાંતિના ઈચ્છક માણસે જવું ન જોઈએ.
કારણ કે “સબત તેની અસર એ કહેવત અનુસાર તીક્ષણ બુદ્ધિશાળી, વિવેક ચતુર અને તત્તના સારા એવા મહાપુરૂષોને પણ અનાર્ય લોકોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com