________________
ભાલ સત્યાવીશો
તદ્ભવત છે; તેમ મનુષ્ય મનુષ વચ્ચે આચારવિરાર અને સ્વભાવ વિગેરેના , તાવતનો વિચાર-શોધ કરનાર વિશેષણ ગણાય છે.
રાજ રાજમાં, પ્રધાન પ્રધાનમાં શેઠ શેઠમાં, નોકર નોકરમાં, પિતા ! પિતામાં, પુત્ર પુત્રમાં માતા માતામાં, ભાઈ ભાઈમાં, બહેન બહેનમાં સી ! ચીમાં આ બધાં મનુષ્ય જાતિ (સી ) હોવા છતાં તેમનામાં ગુણ દેશ સરખા હોતા નથી. તેમજ સિંહ, વાઘ, હાથી, ઘોડા, બળદ, ગાય ભેંસ વિગેરે તમામ પશુ પશુ વચ્ચે અને સજાતીય પશુ વચ્ચે ગુણદોષ અને સ્વભાવ વચ્ચે મહાન અંતર હોય છે. એ જ પ્રમાણે બીજ જંતુઓ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ઈત્યાદિકમાં પણ પરસ્પર ગુણદોષ સંબંધી મોટું અંતર રહેલું છે.
વિશેષજ્ઞ મનુષ્યજ આસર્વમાં ગુણદોષની પરીક્ષા કરી શકે છે પરસ્પરના તફાવતને બારીક દીદ-દષ્ટિથી શોધી કાઢે છે. તે તફાવત સમજયા પછીજ ગની વૃદ્ધિ અને દોષનો ત્યાગ કરવામાં સમર્થ થવાય છે.
ઉત્તમ, સદગુણી કે કિંમતી જડ કે ચૈતન્ય પદાર્થો પરીક્ષકોના હાથે ડતાં તેનું મહત્વ કે મિત અંકાય-છે યોગ્યતા પામે છે અને અશાનીના હાથે ચડે તો તેની કિંમત ત્રણ કોડી નીચે થવા નથી પામતી-અયોગ્યતા પામે છે. વસ્તુમાત્રમાં ગુણ હોય છે, પરંતુ તે વિશેષણ ગુણદોષ શોધક મનુષ્ય સિવાય કોઈ જોઈ-શોધી શકતો નથી. ફિલિહાદક ખાઈના દુર્ગધી પાણીને સુગંધી, સરસ બનાવી જિતશત્રુ રાજને પ્રતિબોધ પમાડનાર સુબુદ્ધિ પ્રધાન જેવા શોધક
ગુરૂ ગુરૂમાં દેવ દેવમાં અને ધર્મ ધર્મમાં પણ કેટલો મહાન અંતર હોય છે, તેની વિશેષતાને જારનાર, સુદેવ, સુગુરૂ અને સર્ભને સ્વીકારનાર તથા કચર, કુદેવ અને કુધર્મને છોડનાર વિશેષણ કહેવાય છે. એ માર્ગાનુજારીને પાઈનો ૨૭ મો ગુણ જાણવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com