________________
મોલ દશમે
બેલ દશમે
ઉપpવવાળા સ્થાનને ત્યાગ કરવો
ભયવાળા સ્થાનકમાં કદિ વસવું નહિ.”
સ્થાનક એટલે ઘર અથવા જંગલ જ્યાં થોડો કે ઘણો વખત રહેવું હોય તેવી જગ્યા તેવો પ્રદેશ કે તેવું સ્થળ. જયાં સાપ, વીછી, વાઘ, ચિત્તા, ચર, ચરક, સ્વરાજ્ય કે પરાજય, પ્લેગ, મરકી, કોલેરા પ્રમુખ ચેપી રોગ લવઈ, લંપટ પુરૂષો વિગેરેને અવારનવાર ભય-ઉપદ્રવ રહ્યા કરે તેવી જગ્યા કે તેવા પ્રદેશમાં રહેવાથી અશાંતિ ચિત્તની અસ્થિરતા થવા પામે. ચિત્તની અસ્થિરતા થવાથી કેઈ પણ કાર્યમાં ચિત્ત ચોટે નહિ.
બેચિત્તા મનથી એટલે બેધ્યાનપણે કરાયેલું કાર્ય બગડવા પામે છે. ધરેલું કોઈ પણ કાર્ય સિદ્ધ ન થવાથી આર્તધ્યાન ચિતા ઉપજે, લોહી છેવર અને કર્મબંધન થાય માટે ભયવાનું ઠેકાણું છોડી નિર્ભય સ્થાને જિમાં પુરૂષોને અવારનવાર સમાગમ થાય ત્યાં] રહેવા માટે બનતી કોશિષ કરવી કે જેથી આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ધર્મકિયા વિગેરે નિવિર્બ થઈ શકે-ધર્મ, અર્થ ને કમ-સત કાર્યો કરવાની સુલભતા થાય. આ પ્રમાણે ભગવાળા નક્યાં કદિ ન વસવું એ માણસાઈના માર્ગાનુસારીને દશ ગુણ બતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com