________________
બોલ અઢાર
૭૭
મોજશોખમાં વપરાય ગોર, અગ્નિ, જળપ્રલય, ચી મરણ અને રોગાદિ કારણે નાશ પામે
નીતિ-ન્યાય ને સત્ય રીતે વ્યાપારાદિ કરવા, તે પણ અનિયમિત નહિ ધન મેળવવા માટે અતિ તૃણા ન રાખવી. અતિ ઝંખના રાખી અનિયમિતપણે સિર્ય ઉગ્યા પહેલાં ધંધામાં જોડાવું અને રાતના દશ-બાર વાગ્યા સુધી ઉગરા કરી ધંધાની ધમાલ ક્ય કરવાથી કંઈ અધિક ધન મળી જતું નથી નિયમિત રીતે આિઠ ક્લાક ઉપરાંત નહિ વ્યાપારાદિ કરતાં ભાગ્ય અનુસાર જરૂરિયાત પૂરતું મેળવી શકાય તેમ છે.
“હુન્નર કરો હાર પણ ભાગ્ય બિન મિલે ન કોડી
ભાગ્યમાં લાભ લખ્યો ન હોય તો ગમે તે અથાગ ઉદ્યોગ કરવામાં આવે તો પણ નિષ્ફળ છે. અતિ લોભ તે પાપનું મૂળ છે. અતિ લોભને લઈ ધન મેળવવા માટે માણસ હિંસા કરે, કુડ કષ્ટ કરે, ચોરી કરે, પારકી ગુલામી કરે, પેટમાં પૂરું ખાય નહિ, ટાઢ-તડકા સહન કરે અને કુટુંબ-પરિવારના વિયોગ સહન કરી દેશપરદેશમાં રખડે. આમ અનિયમિતપણે હદ ઉપરાંત કષ્ટ ભગવે. શરીરની પાયમાલી થાય. આખા કુટુંબના પોષણ માટે ધન મેળવવા અનહદ કર્મનો સંચય કરે. આખું કુટુંબ ખાય અને કરેલાં પાપકર્મોનું ફળ એકલો ભગવે. રોગાદિક પીડા થાય ત્યારે ખાનાર કુટુંબ જોયા કરે. ઉજાગરા કરે, સેવા કરે, ઔષધ-ઉપચાર કરે અને મેહ-સ્વાર્થને લઈ કદાચ આંખમાંથી આંસુ પણ રેડે છતાં પીડામાંથી ભાગ પડાવવા કોઈ સમર્થ થતું નથી. માટે પર ભવની બીક રાખી, કર્મનો કાયદો અચળ શ્રેણી, કુટુંબના પેષણ માટે અતિ લોભી બની પૈસા મેળવવા અર્થે અનીતિ-અન્યાય કે કૂડકપટ કરી ઉધ વેચી ઉજાગરા ન લેવો એ અર્થ નામનો બીજો વર્ગ કહો.
કામ એટલે પાંચ ઈન્દ્રિોની પ્તિ-ઈન્દ્રિોને સંતોષવી તે. મુખ્યત્વે ખાવું, પીવું ને સૂવું; પણ ભાગમાં પહેરવું, ઓઢવું, નહાવું, ધાવું, સુંઘવું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com