________________
બોલ સાતમે
૧.
બાલ સાતમે
અતિ ગુપ્ત તથા અતિ પ્રગટ નહિ તેવા અને જવા આવવા માટેનાં અનેક કાર ન હોય તેવા
ઘરમાં રહેવું અતિ ગુપ્ત અતિ દ્વારનું સ્થાનક જેવું.
માણસ માત્રને રહેવા માટે મકાનની જરૂર પડે છે. સહુ પોતપોતાના ગજ પ્રમાણે ઝુંપડાં કે બંગલા બાંધી-બંધાવીને તેમાં રહેઠાણ કરે છે. પરંતુ તે માને કેવાં અને કેવે સ્થળે હાવાં જોઈએ? તે જાણવાની દરેક મનુષ્યને જ છે.
સ્થાનક એટલે રહેવાનું સ્થાન-ધર. જે ઘર તદન એકાંતમાં કોઈ શેરી કે વરં પ્રમુખમાં, ખૂણે ખચકે બહુજ ઉંડાણમાં હોય, જ્યાં હવા અને પ્રકાશનો અભાવ હોય કે જેથી રોગની ઉત્પત્તિ થાય અને જેની નજીકમાં બીજાં ઘર નોય તેવા ઘરમાં રહેવું નહિ. તેવા ઘરમાં રહેતાં સાધુ સંત કે કોઈ પણ યાચકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com