________________
એલ ચાંચ
૩૫.
બેલ પાંચમા
દેશના પ્રસિદ્ધ આચારનું
પાલન કરવું
"પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું.
પોતાના દેશમાં આ પ્રમાણે ચાલતો અને ઉત્તમ જનોને ધન ખાનપન ને પોશાક વિગેરેને આચાર-રીત-રિવાજ હોય તે પ્રસિદ્ધ દેશયાર કહેવાય. એ દેશચારતા કુણાચાર[કુળની નીતિ તથા ધર્મ સહિત જે આશ્ચર તે પ્રમાણે વર્તવું તે માર્ગાનુસારી ગુણ છે.
યુરોપિયન-ઈંગ્રેજ, મુસલમાન, વેરા પારસી મારવાડી પંજાબી કણબી અને મિરી વિગેરે લોકો પોતાના દેશ, શાતિ કે કુળને અનુસરી શકો ભાગે ખાનપાન, પાક વિરે રીતરિવાજ રાખે છે. જ્યારે હાલ કેટલાક હોણે કચ્છી, કાઠિયાવાડી ગુજરાતી વિગેરે તેમાં પણ ખાસ કરી કહેવાતા જેનો પરદેણ વા, કંઈક પશ્ચિમની કેળવણી લેવાઈ અને અન્ય જાતિના લોકોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com