________________
* * * *
*
*
*
-
-
-
-
૨૮
બિલ ત્રિીએ
- -
-
-
- -
-
બેલ ત્રીજો
સમાન ફળ શીળ વાળા અન્ય ગેત્રીની સાથે
લગન કરવું
રવ ગોત્રી સાથે સગપણ કરવું નહિ.”
*
*
*
સર્વથા બ્રહ્મચર્ય પાળવું એ શ્રેષ્ઠ છે. અનાદિ કાળથી કામ વિકાર વડે તરબોળ જીવાત્માઓ એકદમ વૃત્તિઓને ન રોકી શકે એટલે ગૃહસ્થાશ્રમમાં રહી મર્યાદિત બ્રહ્મચર્ય પાળવા પરસ્ત્રીને ત્યાગ કરી સ્વસ્ત્રીમાં કે સ્વપતિમાં સંતોષ રાખવા લગ્ન સંબંધથી જોડાય છે.
લગ્ન સંબંધથી જોડાયલા સ્ત્રીપુરૂષે થોડે થોડે વિકારોને જીતી નિર્વિકારી બનવાનું છે, પણ લંપટ વિશેષ વિકારી બનવાનું નથી. એ લગ્ન સમાન કુળ, શીલ, વય, વિદ્યા અને યોગ્યતા જોઈ પરગોત્રમાં કરવાનું નીતિકાર કહે છે.
આ સંબંધમાં જૈન સિદ્ધાંત માસિકના તંત્રી શેઠ નગીનદાસ ગિરધરલાલને અભિપ્રાય નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com