________________
૩૨
બોલ ચાશે
. . - .
બોલ ચોથ
-
પાપને ડર રાખવે
પાપભીરૂ થઈ વર્ગો માર્ગે સત્ય જે
પાપથી ડરે તે પાપભીર કહેવાય. અંતરમાં મલીનતા રાખી જે કાર્ય કરવું તે પાપ. જીવને પ્રાણિ માત્રને મારવાં કે જાનથી મારી નાંખવા તે પાપ. જૂઠું બોલવું તે પાપ. અણદીધી કોઈ પણ વસ્તુ-ચીજ અણહક્કની ધણીયાતી કે બિનધણીયાતી રજા વગર લેવી તે પાપ.
મૈથુન સેવવું કે કામ ચેષ્ટા-કુચેષ્ટા કરવી તે પાપ. પરસ્ત્રી કે વેશ્યાગમન કરવું તે પાપ. આસકિતપૂર્વક લિોભથી] ધનાદિક પદાર્થોને સંગ્રહ કરવો તે પા૫.
ક્રોધ કરવો, માન [અહંકાર-ગર્વ-અભિમાન] કરવું, માયા કિ૫ટદગલબાજીમ્બેતરપિંડી] કરવી અને લોભ એ ચાર કષાયો સેવવા તે પાપ.
ઈર્ષ્યા કે નિંદાપિર પેઠે પારકા અવગુણ ગાવા ૦૫] કરવી તે પાપ. કજીયા-કલેશ, ઝેર-વેર કરવાં તે પાપ. રાગદ્વેષ અને રતિ અરતિ કરવાં તે પાપ. કેઈ ઉપર કૂડું કલંક-આળ ચડાવવું, ચાડીગૂગલી કરવી તે પાપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com