________________
-
- -
-
-
-
-
એલ ત્રીજો
-
-
• • ૧
-
-
-
1 - 1 -
-
જ
ગેત્ર જોવાનું કારણ શું ? જેઓ સંપૂર્ણ સંયમી થઈ શકતા નથી તેમને માટે લગ્ન અનિવાર્ય છે છે. તો તેમણે લગ્ન તો કરવું જોઈએ અથવા તેમને લગ્ન તો કરવું જ છે અને લગ્નનું સ્વભાવિક ફળ સંતાન છે તે લગ્ન એવી જાતનું થવું જોઈએ કે તેથી સારામાં સારું સંતાન ઉત્પન્ન થાય.
બે જુદા જુદા ગોત્રીય સ્ત્રીપુરુષ જોડાય એટલે બે ગોત્રનાં સદગુણે ભેગા થઈ એકઠા થઈ બાળક્માં ઉતરે. તેથી બાળક માબાપ કરતાં ચઢિઆનું થાય. એટલે ઉત્તરોત્તર પ્રજ ઉત્તમ બનતી જાય.
આવા હેતુથી બે જુદાજુદા ગોત્રીયનું જોડાણ થવું જોઈએ એવું બંધન પાંચમાં આરામાં નંખાયું. કારણ કે માણસની બુદ્ધિશકિત એટલી બધી હલકી થઈ ગઈ, થતી જાય છે કે તેઓ સારાસારની પરીક્ષા કરવાને અશકત છે. તેથી આવા નિયમ-બંધન ન હોય તો પ્રજા એકદમ હલકી બનતી જાય.
આગળ ઘણુંખરૂં આવું બંધન નહોતું કારણ તેની જરૂર નાહતી કારણ કે માણસે બુધ્ધિશાળી–પ્રખર બુધ્ધિવાળા હતા. માણસના ગુણદોષ પારખવામાં એક્કા હતા. એટલે સગોત્રી હોય તો પણ સારા સદગુણી, ઉચ્ચ મનોભિલાષી અને મજબૂત મનવાળાં ચીપુરુષોનાંજ જોડાણ થતાં. તેથી તેમની પ્રજ નિર્બળ થતી નહિ પણ શકિતવાન જ નીપજતી, નીવડતી.
-
3rd
જાય.
કાશથ૫, વાત્સાયન, ગૌતમ, કાત્યાયન, વાસિષ્ઠ વિગેરે અનેક નેત્રે શાસપ્રસિદ્ધ છે. કશ્યપ, ગૌતમ, વસિષ્ઠ વિગેરે અનેક મહર્ષિઓ પૂર્વ કાળમાં થયા છે. તેમના વંશજો તે તે નેત્ર વાળા ગણાય છે. એક જ ગોત્ર વાળા પરસ્પર કુટુંબી ભાઈઓ કહેવાય. એટલે ભાઈ ભાઈની કન્યા કે બહેનને પરણે એ કવિરૂદ્ધ ગણાય. માટે કર્મભૂમિમાં આર્ય પ્રજા માટે સ્વરોત્રિય સાથે સગપણ-લગ્નસંબંધ કરવાનું વર્ષ છે નીતિ વિદ્ધ છે. તેમજ હાલના મેડિકલ ડેકર પણ પૂરવાર કરી આપે છે કે “એકજ ગોત્રમાં જોડાયા લગ્નસંબંધથી ઉત્પન્ન થતાં પુત્ર પુત્રી શરીરે અશકત અને નિર્મળ માલુમ પડે છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com