________________
असत्यवादिनो दृश्यते नाना जनपदाः प्रिये मेया न वर्षते तत्र सौराष्ट्र पूर्वसागरे
હે પ્રિયે ! અસત્ય બોલનાર કેટલાક દેશો હોય છે. પૂર્વસાગર તરફને સે રાષ્ટ્ર પણ એ જ એક દેશ છે અને તેથી ત્યાં વરસાદ પડતું નથી.” આપણને એને ચક્તિ કરે છે ! આ ઉદ્ગાર ઘણા જુના છે તેથી તેની સામે કંઈ ચર્ચા કરવી નિરર્થક છે. પરંતુ રૂદ્રયામલતંત્રના કર્તાને સૈારાષ્ટ્ર દેશને કઈક કહે અનુભવ થયે હશે એમ તે ચકકસ જણાય છે. અસ્તુ.
અમે શ્રી વિજય પ્રભસૂરીના શબ્દને અને ભાવને જ વળગી રહીને આ ભાષાંતર પ્રકટ કર્યું છે. અમારી અપમતિ પ્રમાણે
ક્યાંઈ સુધારા વધારે કે બગાડે કર્યો નથી ખેડૂતો, વેપારીએ અને સાધારણ જનતા પણ તેને લાભ મેળવે એવી અમે ઉમેદ રાખીએ છીએ.
પ્રકાશક,
Aho ! Shrutgyanam