________________
(૩૮)
ચૈત્ર મહિનાની શુકલ સાતમને દિવસે જો અકાશ વા દળાંથી છવાયેલુ હોય અથવા સર્વ દિશાએ વાયુર્હુત નિમંળ દેખાય તા બુદ્ધિમાન માણસે મેઘા એવા પણ ઘઉં ગ્રહંણુકરવા, કારણકે શ્રાવણ મહિનામાં ત્રણ ગણા લાભ થાય.૩, ૪ द्वितीया दिवसे प्राप्ते चैत्रे वायुश्च सर्वतः भवेयुर्यदि मेघा न दृष्टि र्भाद्रपदे ध्रुवम
ચૈત્ર મહિનાની બીજને દિવસે જે સર્વ બાજુએથી વાયુ હાય અને વાદળાં ન થતાં હાય તા ખરેખર ભાદરવા માસમાં
વરસાદ થાય. ૫
तृतीया अभ्रसंयुक्ता निर्जला गर्जते यदा, गोधूमस्तत्रगृह्णीयात् यचैव विशेषतः
६
ચૈત્ર મહિનાની ત્રીજ જે જળરહિત વાદળાંવાળી હાય અને ગના થાય તે ઘઉંના અને જવના ખાસ કરીને સઘરા કરવા. ૬
तृतीये दिवसे प्राप्ते उत्तरो यदि मारुतः न च मेघाः प्रदृश्यते कार्तिके दृष्टिमादिशेत्
ચૈત્ર શુદિ ત્રીજને દિવસે ઉત્તર દિશામાં વાયુ હોય અને વાદળાં ન દેખાય તે કારતક મહિનામાં વરસાદ થાય. ૭ चतुर्थे दिवसे प्राप्ते मेघजालं प्रदृश्यते दुर्भिक्षं जायते घोर मनादृष्टया न संशयः
Aho ! Shrutgyanam
*