________________
कदाचिदैवयोगेन शनिवारो यदा भवेत् जलेविना प्रजानाशगच्छत्रभंगश्च जायते
અને કદાચિત દેવજોગે તે દિવસે શનિવાર હોય તે પાણી વિના પ્રજાનો નાશ થાય અને છત્રભંગ થાય. ૪
आर्द्रादीनि च रुक्षाणि ज्येष्ठशुकले निरीक्षयेत् साभ्राणि हन्यते वृष्टिं निरभ्रे वृष्टि रुत्तमा ५
જેઠ માસના શુકલપક્ષમાં આદ્ર વિગેરે નક્ષત્રે જેવાં જે તે વાદળાંવાળાં હોય તે વૃષ્ટિને નાશ કરે અને વાદળાંવિનાનાં હોય તે ઉત્તમ વૃષ્ટિ થાય. ૫
ज्येष्टमासस्य शुकले हि पक्षेऽत्र द्वितीया दिने गर्जन यदि जायेत वृष्टि व भवेद् ध्रुवम् . ६
જેઠ માસના શુકલપક્ષમાં બીજને દિવસે જે ગર્જના થાય તે ખરેખર વૃષ્ટિ ન જ થાય. ૬
ज्येष्ठशुकल तृतीयाया मार्दा चेदर्षति यदा संध्याकाले तदा नूनं दुर्भिक्षस्यात्र संभवः
જેઠ મહિનાના શુકલપક્ષની ત્રીજને દિવસે જે આદ્ર નક્ષત્ર હોય અને સંધ્યાકાળે વરસાદ થાય તે અહીં દુકાળને संभवतो . ७ चित्रा स्वादि विशाचा मासि निरभ्रता आषाढं निर्जलं कृत्वा श्रावणे वति ध्रुवम् ८
Aho! Shrutgyanam