________________
(૮૩)
રૂપ તથા તાંબું વિગેરે વેચીને પણ ધાન્યના સંગ્રહ કરવા. કાયુક્ત સંવત્સરમાં વરસાદ થાય પણ ખીજાં રાગ મનુષ્યપ્રાણીને હેરાન કરે. સિદ્ધાર્થ સંવત્સરમાં પાણી તથામનાજની લીલાલ્હેર થાય. રોદ્ર સંવત્સરમાં વરસાદ એછે થાય અને તેથી અન્ન પણ ઓછુ પાકે, રાજકત્તા નિષ્ઠુર અને. દુર્મુ ખ સંવત્સરમાં સાધારણ સુકાળ થાય; વહેવાર ચલાવવા મુશ્કેલ થઇ પડે. દુદુભી સવત્સરમાં સંપૂર્ણ ઉપદ્રવ શાંત થઇ જાય. અનાજ સારા પ્રમાણમાં પાકે અને પ્રજાને સુખ મળે. રૂધિરાિર સંવત્સરમાં ગમે તેમ કરીને પણ અનાજના સંઘરા કરવા. કા રણ કે રાજાઓને મ્હોટા સંગ્રામ થાય એવા દરેક સ ભવ હાય છે. રક્તાક્ષી સ’વત્સરમાં દુકાળ પડે, રાજા પણ પ્રજાને કનડે. ક્રોધન સંવત્સર પણ કોઇ રીતે સારા ગણાતા નથી. એ વરસે મરણ પ્રમાણ વધેછે. ક્ષય નામના સંવત્સરમાં કુલિંજન જેવા પ્રતાપી મ`ડળ અને કુરૂદેશ જેવા દેશે પણ દુ:ખ ભાગવે એ રીતે સાઠ સ ંવત્સરનું ફળ ઘણું ખાનગી રાખવા જેવું છે છતાં હું અર્ધાગિ મેં તમને જેવુ છે તેવુ કહી દીધુ છે.
na
Aho ! Shrutgyanam