________________
(૮૫)
પુણ્ય પ્રભાવ સચિત્ર.
યાને
સમરાદિત્ય કેવળી ચરિત્ર. તેને માટે
પ્રસિદ્ધ જૈન ઇતિહાસકાર-મુનિમહારાજ શ્રી જિનવિજયજીના અભિપ્રાય. [ રૂપીયા ૫૦ ના ગ્રંથ રૂપીઆ પાંચમાં. ] ( ” શ્રી મહાવીર ” પત્ર અંક બારમામાંથી. ) પ્રકાશક-મેઘજી હીરજી જૈન મુકસેલર, પાયની મુ ંબઇ. પૃષ્ઠ સંખ્યા, ૬૮, પાકુ પુઠું, મૂલ્ય પાંચ રૂપીઆ. જૈન સમાજની સુરૂચિને પોષવા સારૂ ભાઇ મેઘજી હી૨૯એ જુના સાહિત્યને નવા રૂપમાં મુકવા માટે જે માર્ગ લીધે છે તે ઇચ્છવાયાગ્ય છે. નવી પ્રજાને જાના રાસાએ વાંચવા જેટલેા અવકાશ કહેા કે રસ કહેા, તે હવે રહ્યો નથી. તેમનાં માટે જૂના રાસાઓને જે નવી શૈલીમાં ચાજી મ તરંગ-ખાહ્યાંગ આકર્ષીક બનાવી તેમના હાથમાં મુકવામાં આવે તે તેઓ તેને લાભ રસપૂર્વક લઈ શકે, એવા હેતુથી મરણાવશેષ થએલા પાલીતાણા વિદ્યા પ્રસારક વગે પ્રાચીન પદ્મમય જૈન કથાઓને નવી ગદ્યશૈલીમાં વાર્તારૂપે ગોઠવી છપાવવાના પ્રશંસનીય ઉપક્રમ કર્યાં હતા, તેણેજ છપાયેલા સમરાદિત્ય ચિત્રથી ભાઈ
Aho! Shrutgyanam