________________
ના
જ
મેઘજી હીરજી બુસેલર પાયધુની મુંબઈ નં. ૩ (૮૯). છે. જૈન સાહિત્યના મહાન ખજાનામાં જ્યાં ત્યાં નજરે પડતી ઉપદેશપ્રદ અને આનંદજનક કથાઓને આવા સુન્દર રૂપમાં જે લેકે આગળ મુકવામાં આવે તે લેકેની રૂચિને સુમા દેવાનું અને સાથે વ્યવહાર સાધવાનું અને કામ સહેલાઈથી સફલ થઈ શકે તેમ છે. તેમજ મુનિઓ પણ વ્યર્થ કલહે કરી સમાજને ક્ષુબ્ધ કરવાને બદલે આવી જાતની સાહિત્યસેવામાં જે પિતાના સમયને સદુપયોગ કરે તે નિશ્ચિત રીતે સ્વ અને પર, બનેનું કલ્યાણ કરી શકે તેમ છે. પંન્યાસજી શ્રી કેસરવિજ્યજી પિતાના સમયને આવી રીતે સદુપયોગ કરી બીજા મુનિએ માટે પણ અનુકરણેય દાખવે. ઉપસ્થિત કરતા રહે છે, તે બદલ તેમનું અભિવંદન જ કરવું જોઈએ. ”
(“શ્રી મહાવીર પત્રમાંથી) મધધારી દેવપક્ષસૂરિ વિરચિત જૈન મહાભારત યાને પાંડવ ચરિત્ર (સચિત્ર)
(ગુજરાતી સરળ ભાષામાં) આ મહાન ગ્રંથને આદર્શ ચિને પછવાડે રૂપીયા ૬૫ ને ખર્ચ થયેલ છે. મતલબ કે આ એક ગ્રંથમાં કિંમત રૂ. ૬૫૦ ના તે માત્ર ચિત્રજિ છે.
આ દળદાર ગ્રંથમાં પૂર્ણ સંખ્યા ૭૭૬, ચિત્ર ૧૪, jક મજબુત સેનેરી કપડવાળું, છતાં કિંમત રૂા. ૩-૦
Aho ! Shrutgyanam