________________
(૮૧)
પશુ શાહુ ઘી-દૂધ આપે છે. વિક્રમી સવત્સરમાં તીડના ઉપ દ્રવ થાય છે, તથા પાકના લાભ દુનીયાને મળી શકતા નથી. ખર સંવત્સરમાં યાર્ષીક કયાઈક વરસાદ થાય છે અને ક્યાંઇક કયાઈંક સાવ કારાડુ રહે છે. છતાં ધાન્ય ઠીક ઠીક પાર્ક છે. નદન સ ંવત્સરમાં સુકાળ, ક્ષેમ, મારાગ્ય તથા ખીજી બધી રીતે માનદ રહેછે, ગાયા ઘી-દ્ધ સારી રીતે આપે છે. નંદનનું ફળ તેના નામ પ્રમાણે સારૂં જ મળેછે.વિજય સ ંવત્સરમાં ક્ષત્રિય,વૈશ્ય, શુદ્ર તથા નટ વિગેરે લેકે રેગથી પીડા પામે છે. જય ના મના સંવત્સરમાં સુકાળ થાય, દેશમાં સ્વસ્થતા રહે પણ રાગને લીધે કેટલીક વ્યાકુળતા ભોગવવી પડે. મન્મથ સંવત્સરમાં ખંડ તથા ધાન્ય ખરાખર ન પાકે, કાદરા માંઘા થાય મને વ્યવહાર પણ ઠીક ન ચાલે. દુર્મુખ સંવત્સરમાં ધાન્ય માત્ર સૂકાઇ જાય અને ચોખ્ખા દુકાળ પડે ! હેમા ખી સંવત્સરમાં ચારી કરવાવાળા રાજાઓને લીધે બધે ત્રાસ વતૅ અને ચીજ માત્ર મોંઘી થાય. વિલ ંબ સોંવત્સરમાં ઘણુા ઉપદ્રવ થાય. ઉંદરને લીધે રોગચાળા ફેલાય. વિકારી નામના સંવત્સરમાં વરસાદ નહીં જેવા થાય, ધાન્ય બરાબર ન પાકે અને દુકાળ જેવી દશા વર્તે. શારી સંવત્સરમાં આખી પૃથ્વી ઉપર સુકાપણું થાય, લેકે! બહુ દુ:ખી થાય. લવ નામના સત્તરમાં ધાન્ય ખુબ પાકે. વરસાદ પણ સારી પેઠે થાય. શુભકૃત સ ંવત્સરમાં સઘળ શુકાળ પ્રવર્તે, ક્ષત્રીય, ગાય, બ્રાહ્મણ અને સમસ્ત પ્રજા સુખથી રહે. શાભન સંવત્સરમાં આરાગ્યતા અને નિરૂપદ્રવતા વર્તે, ગાય અને બ્રાહ્મણ આનંદમાં રહે. સુધી સંવત્સરમાં બાહ્ય રી
Aho! Shrutgyanam