________________
(૬૯). (પર) કાલયુક્ત (૫૩) સિદ્ધાર્થી (૫૪) રોદ્ર (૫૫ દુમુખી (૫૬) દુંદુભી (૧૭) રૂધિરેલ્ગર (૫૮) રક્તાક્ષી (૫૯) ધન (૬૦) ક્ષય. (આ વિશ સંવત્સર નષ્ટરૂદ્ર વિશીના નામથી પ્રસિદ્ધ છે. )
સાઠ સંવત્સરનાં ફળાફળ મહાદેવજીએ સાઠ સંવત્સરનાં ફળ પાર્વતીજીને નીચે પ્રમાણે કહ્યાં છે –
પહેલા સંવત્સરમાં ખુબ વરસાદ થાય છે. દૂધ, ઘી તથા ધાન્ય સારાં પાકે છે. બીજા સંવત્સરમાં સુકાળ અને આરોગ્ય સુખ પ્રાપ્ત થાય છે, રાજાને શાંતિ મળે છે, પ્રજા પણ આનદમાં રહે છે. શુક્લ સંવત્સરમાં માણસે તથા હાથીઓને વિવિધ પ્રકારના રોગ થાય છે, બાકી બીજી રીતે સુખ અને આનંદ મળે છે. પ્રદ સંવત્સરમાં જગત ધન ધાન્યથી ઉભરાય છે, તમામ પ્રકારનાં કલેશ શાંત થઈ જાય છે. પ્રાજાપાત્ય સંવત્સ ૨માં ગાયે ખુબ દુધ આપે છે અને આરોગ્ય તથા કુશળતા પ્રવર્તે છે. અંગિરા નામના સંવત્સરમાં લેકે ઉત્સાહિત રહે છે અને વરસાદ પણ સારે થાય છે. શ્રીમુખ સંવત્સરમાં ધાન્ય સારૂં પાકે છે. ગાય સારૂં દુધ આપે છે અને વરસાદ પણ ખુબ થાય છે. ભાવ સ વત્સરમાં સઘળાં ધાન્ય પાકે છે પણ મેંઘારત મટતી નથી અને લોકોમાં ચિંતા તથા શેક વર્તે છે. યુવા સંવત્સરમાં તેલ તથા ધી ઠીક ઠીક થાય છે, વરસાદ સાધારણ પડે છે અને ધાન્ય પણ ઠીક પ્રમાણમાં ઉતરે છે. ધાતા
Aho ! Shrutgyanam