________________
(૭૭)
વાયવ્ય ખુણા તરફની શાખામાં કાગડા પેાતાનું ઘર ખાંધે તા પવન સાથે વરસાદ પડે. એ પ્રમાણે સુકાળ દુકાળનાં લક્ષણ જાણી લેવાં. ૫-૬
उत्तरायां यदा काकः करोति गृहमुत्तमम् सुभिक्षं जायते धान्य मारोग्य मुखसंपदः इशानको यदि वै वायसः कुरुते गृहम स्वात्योदकास्तथा मेघाः कृषिश्च परितुष्यति.
૮
વૃક્ષની ઉત્તર દિશા તરફની શાખામાં એ કાગડા પોતાના સરસ માળે! ખાંધે તે ધન ધાન્ય સારાં નીપજે, સુકાળ થાય અને અરાગ્ય તથા સુખસ'પત્તિ આવી મળે. ઇશાન ખુણાવાળી શાખામાં માળા બાંધે તે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થાય અને ખેતરમાં સારા પાક ઉતરે. ૭-૮
यदि वा मध्य शाखायां वायसः कुरुते गृहम् अनावृष्टि विजानीयात् कथितं काकलक्षणम वल्मीक भूमिमाश्रित्य वायसः कुरुते गृहम मारी चौरभवं विद्यानैव वर्षेति तोयदाः
१०
વૃક્ષની વચલી શાખામાં કાગડા માળા બાંધે તા વરસાદ ન થાય એ પ્રમાણે કાગડાના નિવાસ વિષે મેં કહ્યું. હવે જો રાડાવાળી માટીના સ્માશ્રય લઇ કાગડા મળે! આંધે તે રાગ શાક તથા ચારી વિગેરેના ભય ઉપજે. ૯-૧૦,
Aho ! Shrutgyanam