________________
(७९) अग्निकोणस्य शाखायां वायसः कुरुते गृहम् दुर्भिक्षं च विजानीया नैव वर्षति तोयदः
વૃક્ષની પૂર્વશાખામાં જે કાગડે પિતાને રહેવા માટે જગ્યા નકકી કરે તે સુકાળ, ક્ષેમ, આરોગ્ય, ઉત્તમ વૃષ્ટિ તથા ખેતી માંથી સારી પેદાશ થાય. વૃક્ષના અગ્નિ ખૂણામાં જે એવી જગ્યા શોધી લે તે દુકાળનું ચિન્હ સમજવું, વરસાદ ન પડે.
दक्षिणे यदि शाखायां वायसः कुरुते गृहम् हाहाकारं महारौद्रं विग्रहं च समादिशेत् शाखा माश्रित्य नयां बायसः कुरुते गृहम् द्वौ मासौ वर्षले भवस्तुबारं जायतेनदा ४
વૃક્ષની દક્ષણ તરફની શાખામાં કાગડે પિતાને માથે બાંધે તે મહા ભયંકર અને હાહાકાર વર્તાવનારો વિગ્રહ થય. નેત્રત્ય ખુણા તરફની શાખામાં આશ્રય શોધે તે બે મહિના સુધી વરસાદ થાય અને પાછળથી ઝાકળ પડે ૩, ૪
क्रियते पश्चिम शाखायां वायसेन गृहं यदि न च दृष्टिं विजानियात कथितं ते महेश्वरि वायव्य कोणगः काको यदिवा कुरुते गृहम् वातवृष्टिं विजानीयात् कथितं काललक्षणम् ६
વૃક્ષની પશ્ચિમ શાખામાં જે કાગડો માળે બાંધે તે હે મહેશ્વરી વરસાદ ન થાય. એ વાત હું તમને કહી રાખું છું.
-
Aho ! Shrutgyanam