________________
(૮૦)
સંવત્સરમાં વૃક્ષ, દુધ તથા ગોળ અધિક પાકે છે, કપાસ મેઘા થાય છે. બહુધાન્ય સવત્સરમાં લવીંગ, મધ તથા ગવ્ય ૫દાથ દુ`ભ નથી થતાં, વૃષ્ટિ ખુબ થાય છે પણ લેાકેાની નીતિ સારી રહેતી નથી. સુપુરાણ સત્સરમાં અનેક પ્રકારનાં ધાન્ય પાકે છે. પ્રમાથી નામના સવત્સરમાં રાજનાશ, દુભિક્ષુ, ચારાના ભય તથા કાંઇ કાંઇ સુખ-દુખરૂપી ફળ મળે છે. વિક્રમ સવત્સરમાં વ્યાધિ વગરના સુકાળ, ક્ષેમ, આાગ્ય વર્ત છે, મને પ્રજા આનંદથી કલેલ કરે છે. વૃષ સંવત્સરમાં કેદરા, ભાત, મગ, જવ, તથા દાળ વગેરે વસ્તુઓના ભાવ થાય છે અને દુકાળ જેવું દેખાય છે. ચિત્રભાનુ નામના સવસરમાં ચણા, મગ, અડદ અને કશુ અાદિ ધાન્ય પાકે છે, વરસાદ વિચિત્ર પ્રકારને થાય છે. સુભાનુ સવસરમાં આરોગ્ય વરસાદ તથા ક્ષેમ કૂશળતા સારી પેઠે વતે છે. તારણ સવસરમાં ચારેને ભય થાય છે અને વરસાદના અભાવે ભારે ભયંકર દુકાળ પડે છે. પાર્થિવ સવત્સરમાં દેશના સઘળા ભાગમાં ધાન્ય નીપજે છે અને સૈારાષ્ટ્ર તથા કર્ણાટક દેશમાં તે અત્યંત ધાન્ય થાય છે. વ્યય સવત્સરમાં વરસાદ એછે. થાય, ખેતી સાધારણ થાય અને પાક પણ આજ ઊતરે.
સર્વજિત્ સંવત્સરમાં પૃથ્વી પાણીથી છલકાય છે અને દરેક પ્રકારની કુશળતા રહેછે. સવધારી સ ંવત્સરમાં તાવ અને માગનુ જોર હાય છે, ધન્ય અશબર પડતાં નથી, તે ઉપરાંત બીજા કષ્ટ પણ આવી પડે છે. વિરધી નામના સવત્સરમાં ભયંકર વ્યાધિ થાય છે, ચારોથી લાકામાં ત્રાસ ફેલાય છે, ગાયે
Aho ! Shrutgyanam