________________
(૫૦) જેઠ માસના ચિત્રા સ્વાતિ અને વિશાખા નક્ષત્રમાં વાહળાં થાય તે અષાઢ માસ કે જાય પણ શ્રાવણ માસમાં જરૂર વરસાદ થાય. ૮
पंचग्रह बारा यत्र सोमं कुर्वति दक्षिणे मंगले म्रियते राजा भार्गवे म्रियते प्रजा बुधे रसक्षयं याति गुरुः कुर्यानिरुदकम् शनौ घृतक्षयं विद्यान् मासे मासे निरीक्षयेत् १०
જે માસમાં પાંચ ગ્રહના તારાઓ ચંદ્રને પિતાની દક્ષિણ તરફ રાખે છે, તેમાં મંગળ હોય તે રાજાનું મૃત્યુ થાય, શુક હોય તે પ્રજાને મરે થાય, બુધ હોય તે રસને ક્ષય થાય, શુરૂ હોય તે સુકામણું કરે અને શનિ હોય તે ઘીને ક્ષય કરે એવી રીતે દરેક માસ વિષે સમજી લેવું. ૯, ૧૦
ज्येष्ठस्य शुक्ल पंचम्यां गर्जनं श्रूयते यदि दाक्षिणश्च यदा वायु रभ्रच्छन्नं यदा नमः .. ११ तिलानां संग्रहं कुर्यात्तस्मिन् काले विचक्षणः कार्तिके विक्रयेत्तानि लाभश्च त्रिगुणो भवेत् १२
જેઠ મહિનાના શુક્લ પક્ષની પાંચમને દિવસે જે ગજેના સંભળાય, દક્ષિણ દિશાને વાયુ વહે, આકાશ વાદળાંથી છવાયેલું હિય તે એવા સમયમાં વિચક્ષણ માણસે તલને સંઘર કરે. કારણ કે કારતક માસમાં તે લ વેચવાથી ત્રણગણે લાભ થાય.
Aho ! Shrutgyanam