________________
(७३) उत्तरादिशि संध्यायां दृश्यते नगमालिका अर्बुदैः सदशा मेघा यदा दृश्यंति पार्वति वर्षते सप्तरात्राणि चाद्ध रात्राणि भैरवि मकरैः सदृशो भेवो यदा देवि प्रदृश्यते
ઉત્તર દિશામાં સાં પર્વત જેવી મેઘમાળા દેખાય અને અબુંદના જે દૃશ્ય થાય તે હે ભરવી-પાર્વતી? અર્ધ રાત્રીએ વરસાદ પડે અને સાત રાત સુધી રહે. અને જે મઘરના જે મેઘને આકાર થાય તે– वर्षते च त्रिरात्रेण सप्तरात्र तथापि या आग्नेय्यां च यदा मेघो दृश्यते सुरसुंदरि रात्रौ वर्षति जीमूतो भैरवेणेतिभाषितं इशाने च यदा मेघा जायते कृष्णपर्वताः ८
ત્રણ રાત્રી અથવા સાત રાત્રી પર્યત વરસાદ પડે અને હે સુરસુંદરિ! તે જ મેઘ જે અગ્નિ ખૂણામાં દેખાય તે રાત્રે વરસાદ થાય એમ ભૈરવે પિતે કહ્યું છે હવે ઈશાન ખુણામાં કાળા પર્વતની જેમ વાદળાં ઘેરાય,
वर्षति च यदा मेघाः संध्या कालेऽथवा प्रिये वायव्यां च यदा मेघो जायते वरवर्णिनि वातदृष्टि हि जानीया द्रात्रौ स्यात् प्रहरादि मे मेघास्तु कथिता देवि दिशा चाष्टौ प्रकीर्तिताः १०
Aho! Shrutgyanam